ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહારલેખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રહારલેખ (Diatribe) : આકરી વિવેચનટીકા. કોઈ કૃતિ ઉપર આક્રોશપૂર્ણ ઉગ્ર અનિયંત્રિત શાબ્દિક પ્રહાર. ચં.ટો.