ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફોલાપ્યુક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફોલાપ્યુક (VolapUs) : એસ્પરાન્તો પહેલાં ૧૮૭૯માં જે. એમ. શ્લેયર દ્વારા રચાયેલી કૃત્રિમ આંતરરાષ્ટ્રીય ભાષા ચં.ટો.