ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાન્તરર્ગત અનુવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાષાન્તર્ગત અનુવાદ (Intralingual translation) : એની એ જ ભાષામાં થતાં અર્થઘટન કે અન્વયાન્તરને આ પ્રકારનો અનુવાદ ગણવામાં આવે છે. ચં.ટો.