ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોનાટ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનોજીવનકથા (Psychobiogaphy) : મનોવિશ્લેષણાત્મક અને મનોગત્યાત્મક દૃષ્ટિબિન્દુથી થયેલો વ્યક્તિનો અભ્યાસ. ચં.ટો.