ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગનવલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યુગનવલ (Period Novel) : કોઈ એક ચોક્કસ ઐતિહાસિક યુગના સમયગાળાની ભૂમિકા સાથે લખાયેલી નવલકથા. જેમકે મુનશીકૃત કથાયત્રી – ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’. પ.ના.