ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાચનપ્રક્રિયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વાચક તાદાત્મ્ય(Reader identification) : સાહિત્યજગતનાં પાત્રોના પ્રતિભાવ અને એમની લાગણીઓ સાથે વાચક પોતાની જાતને જે પ્રક્રિયાથી સાંકળી દે છે એ પ્રક્રિયા. ટૂંકમાં, સાહિત્યિક ચરિત્રોના ભાવો અને એમની લાગણીઓનું વાચકોમાં થતું સંક્રમણ. ચં.ટો.