ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દરમત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શબ્દરમત(Paranomasia) : હળવા કે ગંભીર પ્રયોજનથી થતી શબ્દરમત, આ પ્રકારની શબ્દરમતો માટે સમાન ઉચ્ચારવાળા પણ જુદા અર્થવાળા શબ્દોનો વિશેષ પ્રમાણમાં વિનિયોગ થાય છે. ચં.ટો.