ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીર્ષક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શીર્ષક(Caption) : પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક. પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ચ.ટો.