ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહોક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સહોક્તિ : સહ કે તેનો અર્થ ધરાવતા શબ્દના અર્થબળથી જ્યારે એક શબ્દ અનેક અર્થનો વાચક બને છે ત્યારે સહોક્તિ અલંકાર થાય છે. જેમકે “દુશ્મનોની સાથે એની કીર્તિ પણ દિગન્ત સુધી ગઈ.” જ.દ.