ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવેઠિયો
સાહિત્યવેઠિયો(Hack Writer) : ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે.
પ.ના.