ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હંસગાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



હંસગાન(Swan song) : કલાકારની છેલ્લી સર્જનાત્મક કૃતિ. આની પાછળ એવી માન્યતા છે કે હંસ મરણ પહેલાં જ માત્ર ગાય છે. ચં.ટો.