The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
26. મૂર્તિ
- મૂર્તિના પગને ખબર નથી કે સંધિવા શી ચીજ છે!
- મૂર્તિ થઈએ તો કાયમ આંખ ખુલ્લી રાખવી પડે!
- મંદિરનો પૂજારી મૂર્તિ સામે નહીં, દર્શનાર્થી સામે જુએ!
- રોટલી ઘડાવા સાથે મૂર્તિ પણ ઘડાતી જાય છે.