ચૂંદડી ભાગ 2/31.શેણે લાગી વાર!
31
સાંઢ્યું કોટે સાંકળાં, ધોરીડે ઘૂઘરમાળ,
લાડી પૂછે, લાડડા! આવલડી ને શેણે લાગી વાર!
ચીતળ ગ્યા’તા એકલા, ચૂંદડિયું મૂલવતાં લાગી વાર.