દુર્ગારામ કવિ
કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.