The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકનો પરિચય
| નામઃ
|
રમણીક જીવરાજભાઈ સોમેશ્વર
|
| જન્મઃ
|
૦૨-૦૧-૧૯૫૧, આડેસર - કચ્છ
|
| વતનઃ
|
અંજાર (કચ્છ)
|
| શિક્ષણઃ
|
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ - અંજાર-કચ્છ
બી.એ. (ફિલસૂફી - ગુજરાતી) - આદિપુર (કચ્છ) ૧૯૭૨
એમ.એ. (ગુજરાતી-હિન્દી) - ભુજ (કચ્છ) -૧૯૭૪
|
| વ્યવસાયઃ
|
૧૯૭૨ થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક
૧૯૭૫ થી ૨૦૦૧, ભારતીય સ્ટેટ બેંક
૨૦૦૧માં સિનિયર આસિ. પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.
|
| પ્રકાશનઃ
|
કવિતા, નિબંધ, અનુવાદ, સંપાદનનાં બાર જેટલાં પુસ્તકો પ્રકાશિત
|
| મુખ્ય પુરસ્કાર:
|
- - શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર - ૨૦૦૫
- - ડૉ. જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ - ૨૦૦૮
- - કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) અનુવાદ પુરસ્કાર - ૨૦૦૯ (‘જળગીત’ માટે)::- ઉમા - સ્નેહરશ્મિ પુરસ્કાર - ૨૦૨૨
અન્યઃ
- - સદસ્ય, પ્રસાર ભારતી કાર્યક્રમ પરામર્શ સમિતિ- ભુજ ૧૯૯૫ થી ૨૦૦૦
- - સદસ્ય, કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, ગુજરાતી પરામર્શ સમિતિ ૨૦૧૩ થી ૨૦૧૭
- - કેટલાંક કાવ્યો, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઓરિયા, તેલુગુ, આઈરિશ, ફ્રેન્ચ, કોરિયન ભાષાઓમાં અનુવાદ પામ્યો.
|
| સંપર્કઃ
|
સેક્ટર-૫, પ્લોટ નં. ૧૫, સરદાર પટેલ નગર - ૧,
હરિપર રોડ, ભુજ-કચ્છ - ૩૭૦ ૦૧૫
મો. ૯૪૨૯૩ ૪૨૧૦૦
Email: ramnik.someshwar@gmail.com
|