બહુવચન/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બહુવચન

અનુવાદસંચય


કરમશીપીર



ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર




Bahuvachan
Collection of Translated Articles

© ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર

પ્રકાશક:
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
એ-૪૦૩, પારસનાથ, સુધા પાર્ક,
શાંતિ પથ, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ ૪૦૦ ૦૭૭



પ્રાપ્તિસ્થાન
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૦૨૬૯૧, ૨૨૦૦૧૩૫૮
૧-૨, અપર લેવલ, સેન્ચ્યુરી બજાર, આંબાવાડી સર્કલ અમદાવાદ ૩૮૦૦૦૬
Email : imageabd1@gmail.com
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૧૭૨૧૩ ૨૨૦૮૫૫૯૩
Email: nsmmum@yahoo.co.in
પ્રસાર
૧૮૮૮,આતાભાઈ એવન્યુ, ભાવનગર ૩૬૪૦૦૧
ફોન : ૦૨૭૮-૨૫૬૮૪૫૨
Email: jayantmeghani@gmail.com



પહેલી આવૃત્તિ : ૨૦૧૨
પ્રત ૫૦૦૦
મૂલ્ય ૩૫૦

આવરણ: અતુલ ડોડિયા
મુદ્રણા સજ્જા : અતુલ ડોડિયા, નવશિલ મહેતા
મુદ્રણ : મંજુલ ગ્રાફિક્સ મુંબઈ

“My complicitious friendship; this is what my temperment brings to other men”

“...friends until that state of profound friendship where a man is abandoned, abandoned by all his friends encounters in life the one who will accompany him beyond life, himself without life capable of free friendship detached from all ties.”

-Georges Battaille

સામાયિકોમાં વેર વિખેર પડેલા મારા અનુવાદ ઉપર કેટલાક મિત્રોની નજર કેન્દ્રિત થઈ અને એની ઉપયોગિતા એમને હૈયે વસવાથી ગ્રંથસ્થ કરવાનો નિર્ણય લીધો; ગ્રંથ નિર્માણની આપણી પ્રક્રિયાનો બોજ મારા પર ન પડે તેની કાળજી લીધી અને એથી પણ ચાક્ષુષી આભિજાત્યના એક નમૂનેદાર ગ્રંથનું સર્જન કર્યું

એ મારા મિત્રો


જયેશ ભોગાયતા, કમલ વોરા, નૌશિલ મહેતા,
અતુલ ડોડિડીયા તેમજ બાબુ સુથારને
મારું આ અનુવાદકાર્ય અંતઃકરણ પૂર્વક અર્પણ કરું છું

કરમશીપીર