બાંધણી/લેખિકાનાં પુસ્તકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

લેખિકાનાં પુસ્તકો

નવલકથા :
મીરાં યાજ્ઞિકની ડાયરી ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૫.
અખેપાતર *[1] ૧૯૯૯, ૨૦૦૭.
કરફ્યૂ (લઘુનવલ) (પ્રકાશ્ય)
વાર્તાસંગ્રહ :
બાંધણી ૨૦૦૯
હિન્દી વિવેચન
અદ્યતન હિન્દી ઉપન્યાસ, ૧૯૯૩
આજ કે રંગનાટક : એક તુલનાત્મક અધ્યયન, ૧૯૯૮
ઉપસ્થિતિ (પ્રકાશ્ય)
અનુવાદ :
બીજાના પગ (શ્રીકાન્ત વર્માની વાર્તાઓ, અનુવાદ અને સંપાદન ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) ૧૯૮૮.
અંધી ગલી (ધીરુબહેન પટેલની નવલકથા ‘આંધળી ગલી’નો હિન્દી અનુવાદ) ૧૯૯૪.
અપભ્રંશ વ્યાકરણ (હરિવલ્લભ ભાયાણી સંપાદિત વ્યાકરણનો હિન્દી અનુવાદ) ૧૯૯૪.
દાદુ દયાલ (રામ બખ્શના પુસ્તકનો ગુજરાતી અનુવાદ) ૧૯૯૫.
ફણિશ્વરનાથ રેણુ (સુરેન્દ્ર ચૌધરીના પુસ્તકનો ગુજરાતી અનુવાદ) ૨૦૦૫.
નિબંધો :
બાજીચા-એ-અફતાલ (પ્રકાશ્ય)
સંપાદન :
ગૂર્જર પ્રવાસ નિબંધ સંચય (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૮૮
અસ્મિતાપર્વ ગ્રંથ : ૧ થી ૧૦ (હર્ષદ ત્રિવેદી, નરેશ શુક્લ અને દીપક પંડ્યા સાથે) ૨૦૦૮.


  1. * સાહિત્ય અકાદમી ઍવોર્ડ (૨૦૦૩) મેળવનાર નવલકથા