ભારતીયકથાવિશ્વ-૫/પ્રકાશન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રકાશન વિગત


ભારતીય કથાવિશ્વ : ૫ — સંપાદન: શિરીષ પંચાલ

Indian Narrative Tales: 5

Edited by: Shirish Panchal
ISBN No. : 978-81-938125-6-3


© સંપાદનના શિરીષ પંચાલ


આવરણપરિકલ્પના અને ચિત્રઆયોજન: ગુલામમોહમ્મદ શેખ

પુસ્તકસજાવટ અને આવરણઆયોજન: યુયુત્સુ પંચાલ

મુખપૃષ્ઠ-૧ : જીવ્યા સોમા મશેના ઘરની ભીંત ઉપરનું ચિત્ર
(છબિ: જ્યોતિ ભટ્ટ, ૨૦૦૧)

મુખપૃષ્ઠ-૪ : જીવ્યા સોમા મશેનું વારલી ચિત્ર


પ્રથમ આવૃત્તિ: ડિસેમ્બર, ૨૦૧૯


પૃષ્ઠ સંખ્યા: ૨૮૬


મૂલ્ય રૂ. ૪૫૦


પ્રત: ૭૫૦


પ્રકાશક
:

સંવાદ પ્રકાશન


૨૩૩/ રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ,
વડોદરા ૩૯૦ ૦૦૭, ફોન: ૦૨૬૫-૨૩૧૨૭૪૭
મો. ૯૮૯૮૪૭૨૮૯૮
email: samvadprakashan@yahoo.co.in


મુદ્રક
: ચંદ્રિકા પ્રિન્ટરી
૧૯/અજય ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, યુનિયન બેન્કની ગલીની જોડે, દૂધેશ્વર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૪
ફોન: ૦૭૯-૨૫૬૨૦૫૭૮


પ્રાપ્તિસ્થાન
: સંવાદ પ્રકાશન: ૨૩૩/રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરા ૩૯૦૦૦૭ ફોન: ૦૨૬૫-૨૩૧૨૭૪૭ મો.: ૯૮૯૮૪૭૨૮૯૮


અર્પણ: લોકસાહિત્યના ભારે મરમી

હસુ યાજ્ઞિકને

ઋણસ્વીકાર:

  • બુંદેલી લોકકથાએં : સં. શરદ સંહિ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
  • મિઝો સોંગ્ઝ એન્ડ ફોક ટેય્લ્સ : સં. લાલ્ટ્ લુંગડિઅના મિઆંગ્તે (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
  • ટેય્લ્સ એન્ડ ટ્યુન્સ ઓવ્ ત્રિપુરા હિલ્સ : સં. ચંદ્રકાંત મુરાસંઘિ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
  • રાભા ફોક ટેય્લ્સ : સં. જયકાંત શર્મા (સાહિત્ય અકાદેમી)
  • કુંકણા કથાઓ : ડાહ્યાભાઈ વાઢુ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
  • પંજાબની લોકકથા : સં. હરિભજન સંહિ : અનુવાદ : ગીતાંજલિ પરીખ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી)
  • બસ્તર કી લોકકથાએં : સં. લાલા જગદલપુરી, હરિહર વૈષ્ણવ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી)
  • બાની વાતું : રજૂઆત : શરીફા વીજળીવાળા (ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ અમદાવાદ)
  • મુખપાટીની લોકવારતાઓ : રજૂઆત : ખોડીદાસ પરમાર (સોનલ પ્રકાશન, અમદાવાદ)
  • સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ : જયંતિલાલ દવે (ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ)
  • અરવલ્લી લોકની વહી-વાતો : સં. ભગવાનદાસ પટેલ, વીરચંદભાઈ પંચાલ (સર્વોદય આશ્રમ, સણાલી)
  • કાઠિયાવાડની જૂની વાર્તાઓ : હરગોવંદિ ત્રિવેદી
  • હેંડો વાત મોડીએ : સં. શાંતિભાઈ આચાર્ય (ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
  • સીદી કચ્છી વાર્તાઓ : સં. શાંતિભાઈ આચાર્ય (ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)