The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.