મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિભ્રમ અંગ
વિભ્રમ અંગ
અખાજી
તું તીરથ કાં સામું જુએ? કાં પોતાને પ્રતિબિંબે મુહે?
એવી બુધ્ય જેણે આદરી, તેણે આપથો બીજો કીધો હરિ.
તું કલ્પમુદ્ર, કાં કલ્પી મરે? –અખા એમ પ્રીછ્યે અર્થ જ સરે. ૪૦૪