મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ
વિષવિચાર અંગ
અખાજી
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ.
અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ. ૪૫૩