મિરજા મુહમ્મદ કાઝિમ
કાઝિમ મિરજા મુહમ્મદ : માસ્તર દલપતરામ ભગુભાઈ (સુરત)રચિત અપ્રગટ શબ્દકોશ ‘શબ્દાર્થસંગ્રહ’ પર આધારિત ૧૫,૦૦૦ શબ્દો સમાવતો ‘ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૮૪૬) એમણે રચ્યો છે.