મેઘાણીની સમગ્ર નવલિકા/ઝવેરચંદ મેઘાણીના નવલિકા-સંગ્રહો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝવેરચંદ મેઘાણીના નવલિકા-સંગ્રહો

૧. કુરબાનીની કથાઓ આવૃત્તિઓ: પહેલી ૧૯૨૨, બીજી ૧૯૨૩, ત્રીજી ૧૯૩૧, ચોથી ૧૯૩૭, પાંચમી ૧૯૪૦, છઠ્ઠી ૧૯૪૩, સાતમી ૧૯૪૪. પુનર્મુદ્રણ: ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૭, ૧૯૬૫, ૧૯૬૭, ૧૯૭૨. આવૃત્તિ આઠમી (ટૂંકાવેલી) ૧૯૭૭. પુનર્મુદ્રણ: ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૫, ૧૯૯૩, ૧૯૯૭. આવૃત્તિ સાતમી (૧૯૪૪)નું ‘મેઘાણી સમગ્ર નવલિકા’ (ભાગ ૧)માં પુનર્મુદ્રણ ૧૯૯૮. ૨. ચિતાના અંગારા (ખંડ ૧) ૧૯૩૧. ‘મેઘાણીની નવલિકાઓ’ (ખંડ ૨) (૧૯૪૨)માં સમાવી લેવાયો. ૩. ચિતાના અંગારા (ખંડ ૨) ૧૯૩૨. ‘મેઘાણીની નવલિકાઓ’ (ખંડ ૨) (૧૯૪૨)માં સમાવી લેવાયો. ૪. આપણા ઉંબરમાં આવૃત્તિઓ: પહેલી ૧૯૩૨, બીજી ૧૯૩૪, ત્રીજી ૧૯૩૮. ‘મેઘાણીની નવલિકાઓ’ (ખંડ ૨) (૧૯૪૨)માં સમાવી લેવાયો. ૫. પ્રતિમાઓ આવૃત્તિઓ: પહેલી ૧૯૩૪, બીજી ૧૯૪૨, ત્રીજી ૧૯૪૬. પુનર્મુદ્રણ: ૧૯૭૬, ૧૯૮૧. ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ ૧)માં પુનર્મુદ્રણ ૧૯૯૮. ૬. જેલ-ઑફિસની બારી આવૃત્તિઓ: પહેલી ૧૯૩૪, બીજી ૧૯૪૨, ત્રીજી ૧૯૪૬. પુનર્મુદ્રણ: ૧૯૬૦, ૧૯૮૧. ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ ૧)માં પુનર્મુદ્રણ ૧૯૯૮. ૭. ધૂપછાયા ૧૯૩૫. ‘મેઘાણીની નવલિકાઓ’ (ખંડ ૧)માં (૧૯૪૨) સમાવી લેવાયો. ૮. પલકારા આવૃત્તિઓ: પહેલી ૧૯૩૫, બીજી ૧૯૪૪. પુનર્મુદ્રણ: ૧૯૫૫, ૧૯૬૫, ૧૯૮૧. ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ ૧)માં પુનર્મુદ્રણ ૧૯૯૮. ૯-૧૦. મેઘાણીની નવલિકાઓ (૨ ખંડ) આવૃત્તિઓ: ૧૯૪૨, ૧૯૪૬. પુનર્મુદ્રણ: ૧૯૫૪, ૧૯૬૦, ૧૯૮૦. ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ ૨)માં પુનર્મુદ્રણ ૧૯૯૮. ૧૧. વિલોપન અને બીજી વાતો આવૃત્તિઓ: પહેલી ૧૯૪૬, બીજી ૧૯૫૧. પુનર્મુદ્રણ: ૧૯૭૮. ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (ભાગ ૨)માં પુનર્મુદ્રણ ૧૯૯૮.