યોગેશ જોષીની કવિતા/એટલે (મુક્તક)
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી,
આંખ આખી જિંદગી મીંચી નથી
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી,
આંખ આખી જિંદગી મીંચી નથી