The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા.