સંકેતવિસ્તાર
લેખોનો અનુક્રમ
- ૧. કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો
- ૨. સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો
- ૩. રસસિદ્ધાંતમાં સ્થાયી ભાવનું સ્વરૂપ અને સ્થાન
- ૪. ગુજરાતીમાં રસમીમાંસા : થોડાંક અવલોકનો, થોડીક ચર્ચા
- ૫. નવલરામનો કાવ્યતત્ત્વવિચાર
- ૬. બળવંતરાય ઠાકોરનું સાહિત્યવિવેચન : તેની તાત્ત્વિક ભૂમિકાની શેાધ
- ૭. ચુનીલાલ મડિયાની વિવેચન પ્રવૃત્તિ—એક ટૂંકી નોંધ
- ૦
- ૮. આધુનિકતાની ઉત્કટ અભિજ્ઞતા (‘કાવ્યચર્ચા’ – સુરેશ જોષી)
- ૯. આત્યંતિકતાથી મુક્ત વિવેચના (‘ઉપક્રમ’ – જયંત કોઠારી)
- ૧૦. સંસ્કૃત કાવ્યવિચારણાનું સમર્થ વિવરણ (‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ – નગીનદાસ પારેખ)
- ૧૧. અદ્યતન સાહિત્યરુચિનું પ્રતિબિંબ (‘અધુના’ – ભોળાભાઈ પટેલ)
- ૧૨. રંગદર્શી વિવેચનનો અભિનવ ઉન્મેષ (‘અનુભાવન’ – નલિન રાવળ)
- ૧૩. સુરેશ જોષીની સાહિત્યિક પ્રતિભા અને ગુજરાતીમાં તેમનો પ્રભાવ (‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ – સુમન શાહ)