સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પી. મૂર્તિ/ઇલાજ
આપણી કુટુંબરચના સ્ત્રીની લાચારી પર, આપણી ઉત્પાદનપદ્ધતિ મજૂરોની કંગાલિયત પર અને આપણી સમાજવ્યવસ્થા અછૂતોની હીનતા પર ટકેલી છે. તે એક અમાનવીય જીવનપદ્ધતિ છે. આને સ્થાને બીજી જીવનપદ્ધતિ લાવવાનો ઇલાજ જીવનશિક્ષણ છે. (અનુ. નરોત્તમ પટેલ)