સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બે રસ્તા
જિંદગીની વાટે વગર જહેમતે સરી જવાના બે રસ્તા છે :
દરેક વસ્તુ માની લેવી, અથવા દરેક વિશે શંકા રાખવી.
બેઉ આપણને વિચાર કરવામાંથી ઉગારી લે છે.