સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બરકત વીરાણી ‘બેફામ’/ગઝલ2

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વસ્તુએનીએજછે, કેવળજુદાંસ્થળથઈગયાં,
જળસમંદરમાંજોશોષાયાંતોવાદળથઈગયાં…
ફૂલજેવાફૂલનોયેભારઊંચકાતોનથી,
એટલાકાંટાઉપરચાલ્યાકેનિર્બળથઈગયા.
તારીમહેફિલનીમજાનીલાજરાખીછેઅમે,
કોઈનેનાજાણવાદીધુંકેવિહ્વળથઈગયા…
જીવતાંપણકોઈએજાણ્યાનહીં‘બેફામ’ને,
મોતનીપહેલાંજએતોએકઅટકળથઈગયા.
[‘નવનીત’ માસિક :૧૯૭૭]