સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિન યુટાંગ/લાગણી
વિજ્ઞાન એટલે જીવન વિશેના કૌતુકની એક લાગણી.
ધર્મ એટલે જીવન વિશેના આદરની લાગણી.
સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી.
વિજ્ઞાન એટલે જીવન વિશેના કૌતુકની એક લાગણી.
ધર્મ એટલે જીવન વિશેના આદરની લાગણી.
સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી.