સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/જ્યાં—
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી,...
જ્યાં પાય ઊઠે ત્યાં જ માર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર.