સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૧૧-૧૮૨૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૮૧૧ થી ૧૮૨૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ત્રવાડી છોટાલાલ કાળિદાસ ‘છોટમ્’ ૨૪-૩-૧૮૧૨ ૫-૧૧-૧૮૮૫
    અક્ષરમાળા ૧૮૭૧
કામા પેસ્તનજી ફરામજી ૧૮૧૫, ૧૮૯૭
   દાસબોધ ૧૮૫૦ આસપાસ
વાચ્છા રતનજી ફરામજી ૧૮૧૫, ૧૮૯૩,
   મુંબઈનો બહાર ૧૮૬૫ આસપાસ
નરેલા પાતાભાઈ મૂળુભાઈ ૧૮૧૬, ૧૮૯૬,
   જસવંતવિલાસ ૧૮૭૭
નવરોજજી ફરદુનજી ૧૦-૩-૧૮૧૭,
   ગુજરાતી અને ઇંગ્લીશ ડિક્સનરી ૧૮૪૬
ત્રવાડી/કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮,
   ભૂતનિબંધ ૧૮૪૮
ટેલર જોસેફ વાન સોમરેન જુલાઈ ૧૮૨૦, ૧૮૮૧,
   ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ ૧૮૬૭
મર્ઝબાન બહેરામજી ફરદુનજી ૧૮૨૦ આસપાસ, ૧૮૮૫,
   ગુલશનોવર ૧૮૪૩