સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૪૧-૧૯૫૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૪૧ થી ૧૯૫૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
પટેલ કાન્તિલાલ જોઈતારામ ૪-૧-૧૯૪૧, -
   સોનાનો કળશ ૧૯૯૮
દવે નગીન ૭-૧-૧૯૪૧, -
   હસ્યોલોજી ૨૦૧૫
ઠાકર જગદીશચન્દ્ર ઉમિયાશંકર ૨૭-૧-૧૯૪૧, -
   ગંગતરંગ ૧૯૮૦
અંતાણી જિતેન્દ્ર નાનાલાલ ૨૭-૧-૧૯૪૧, -
   તેખધારી પત્રકાર ફૂલચંદ પટ્ટણી ૧૯૯૪
પટેલ ચતુરભાઈ શિવાભાઈ ૨૭-૧-૧૯૪૧, -
   કંડીલ ૧૯૮૩
પરમાર વિનોદરાય જેઠાલાલ ૩૧-૧-૧૯૪૧, -
   સોનાની માળા ૧૯૮૨
કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ ‘બાદલ’ ૬-૨-૧૯૪૧, ૧૮-૧-૧૯૮૯,
   લીલોતરી ૧૯૮૧
વોરા રઘુવીર લાખાભાઈ ૧૭-૨-૧૯૪૧, -
   શરણાર્થીઓની છાવણીમાં ૧૯૭૨
શેખ ઈસ્માઈલ હાસમ ૧૧-૩-૧૯૪૧, -
   ત્રીજો કિનારો ૧૯૯૫
કાપડી બાલકદાસ જીવનદાસ ‘આનંદભિખ્ખુ’ ૧૪-૩-૧૯૪૨, -
   ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ ૧૯૭૦
ઓધારિયા અરવિંદ જયંતીલાલ ‘રાહી’ ૨૧-૩-૧૯૪૧, ૦૧-૧૦-૨૦૧૦,
   આભ વસ્યુ આંખોમાં ૧૯૭૮
પટેલ ચુનીલાલ સોમાભાઈ/ નટુભાઈ કુહાતર ‘દરબાર’ ૧-૪-૧૯૪૧, -
   કૃષ્ણલીલા ૧૯૬૦
ભટ્ટ હિમાંશુ દામોદર ૫-૪-૧૯૪૧, -
   દ્યુતિદર્શન ૧૯૮૧
જાની હરનિશ સુધનલાલ ૫-૪-૧૯૪૧, -
   સુધન ૨૦૦૩
શાહ સુભાષ રસિકલાલ ૧૪-૪-૧૯૪૧, ૧૬-૨-૨૦૧૮
   એક ઉંદર અને જદુનાથ ૧૯૬૭
શ્રીમાળી દલસુખબાઈ મૂળજીભાઈ ‘ત્રિમૂર્તિ’ ૯-૫-૧૯૪૧, -
   ભક્તકવિ દયારામ- જીવન કવન ૧૯૮૬
ઠાકર ભરતકુમાર ધીરુભાઈ ૧૪-૫-૧૯૪૧, -
   શબ્દસલિલ ૧૯૭૨
વ્યાસ વ્રજલાલ જગજીવન ૨૫-૫-૧૯૪૧, -
   હાસ્યમેવ જયતે ૧૯૮૧
વાઘેલા અનિલભાઈ કાળિદાસ ૨૫-૫-૧૯૪૧, -
   નીલમણિ ૧૯૯૫
રાઠોડ પ્રતાપસિંહ હરિસિંહ ૧-૬-૧૯૪૧, -
   મથામણ ૧૯૮૪
કડિયા રસીલા ચંદ્રકાન્ત ૬-૬-૧૯૪૧, -
   આત્મકથા: સ્વરૂપ અને વિકાસ ૧૯૮૫
સોલંકી શામળદાસ મૂળદાસ ‘શ્યામ સાધુ’ ૧૫-૬-૧૯૪૧, -
   ડિસે., ૨૦૦૧, યાયાવરી ૧૯૭૩
અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ ૧૮-૬-૧૯૪૧, -
   સવાસોે મણ સોનાનો ઘંટ ૧૯૬૩
જોશી નંદિની ઉમાશંકર ૫-૭-૧૯૪૧, ૨૧-૬-૧૯૯૮,
   યુરોપયાત્રા ૧૯૮૫
શાહ દેવેન ૭-૭-૧૯૪૧, -
   ચહેરા વગરનો માણસ ૧૯૭૫ આસપાસ
રામૈયા નીતા પ્રમોદ ૧૪-૭-૧૯૪૧, -
   ધમાચકડી ૧૯૮૬
પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ ૧૫-૭-૧૯૪૧, -
   લોકસાહિત્ય ચર્ચા ૧૯૮૪
ભટ્ટ ઉપેન્દ્ર રામશંકર ‘ઉપેન ભટ્ટાચાર્ય’ ૨૦-૭-૧૯૪૧, -
   સપનાંની વણઝાર ૧૯૧૮
સિંધવ ગણેશ ગોવિંદભાઈ ‘બાદલ ૧-૮-૧૯૪૧, -
   ગાવ રે ગીત ૧૯૬૮
મહેતા સિતાંશુ યશશ્ચંદ્ર ૧૮-૮-૧૯૪૧, -
   ઓડિસ્યૂસનું હલેસું ૧૯૭૪
ગોકળગાંધી જયા રહીદાસ ૨-૯-૧૯૪૧, -
   કથા મારી (અનુ.) ૧૯૯૪
નિમાવત જશવંતરાય છગનલાલ ‘જશુ નિમ્બાર્ક’ ૩-૯-૧૯૪૧, -
   આવિર્ભાવ ૧૯૭૭
પંડ્યા શાન્તિકુમાર મણિલાલ ૫-૯-૧૯૪૧, -
   ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો ૧૯૮૫
પંડ્યા ભારતી રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૪૧, -
   ટાગોરની સાહિત્ય સાધના ૧૯૬૨
નાયક ઈલા ભગવાનજી ૧૦-૯-૧૯૪૧, -
   આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ ૧૯૯૬
આહુજા દલપતરાય રેણમલ ‘મયૂર’ ૧૫-૯-૧૯૪૧, -
   નજર તારી હૃદય મારું ૧૯૬૧
ઓઝા જયંત કુંજવિહારી ૩૦-૯-૧૯૪૧ -
   આભાસ ૧૯૯૪
પરમાર જયંતીલાલ બેચરદાસ ૨૯-૯-૧૯૪૧, -
   તળેટી ૧૯૮૧
મકરાણી આહમદ લાલમોહમદ ૫-૧૦-૧૯૪૧, -
   આયના ૧૯૭૪
પરમાર ઈશ્વર દામજીભાઈ ૬-૧૦-૧૯૪૧, -
   બહુબીન ૧૯૮૨
પટેલ રમેશચંદ્ર કાંતિલાલ ૧-૧૧-૧૯૪૧, -
   સાહેલી ૧૯૬૭
ત્રિવેદી રમેશ શિવશંકર ૧૮-૧૧-૧૯૪૧, -
   આઠમું પાતાળ ૧૯૮૦
બિનીવાલે જગદીશ ભાસ્કરરાવ ‘ભારદ્વાજ’ ૨૩-૧૧-૧૯૪૧, -
   ભારતીય ક્રિકેટના સિતારાઓ ૧૯૭૬
ડણાક સતીશચન્દ્ર શાંતિલાલ ૨૬-૧૧-૧૯૪૧, -
   લાંબી સડક, ટૂંકી સડક ૧૯૬૮
કલ્યાણી વિપુલ ૨૬-૧૧-૧૯૪૧ -
   ડાયસ્પોરિક વાર્તાઓ ૨૦૧૧
શુક્લ દિવ્યાક્ષી દિવાકર ૨૮-૧૧-૧૯૪૧, -
   હેમદીપ ૧૯૮૬
ગોર ચન્દ્રકાન્ત શિવશંકર ૨૯-૧૧-૧૯૪૧, -
   આથમતા સૂરજને અજવાળે અજવાળે ૨૦૦૫
ડોડેચા મેઘજી ખટાઉ ‘મેઘબિન્દુ’ ૧૦-૧૨-૧૯૪૧, -
   સંબંધ તો આકાશ ૧૯૮૮
ઝવેરી ભારતી ભૂપતરામ ૧૯-૧૨-૧૯૪૧, -
   ગુજરાતી બાળવાર્તાઓ: સ્વરૂપ અને સમીક્ષા ૧૯૮૪
પટેલ રશ્મિન ૨૧-૧૨-૧૯૪૧, ૨૦૦૨,
   તમને ક્યાંક જોયાનું યાદ ૧૯૯૦
પંડિત કૈલાસ ચંદ્રિકાપ્રસાદ ૨૩-૧૨-૧૯૪૧ ૮-૪-૧૯૯૪
   દ્વિધા ૧૯૭૮
વ્યાસ દક્ષા બળવંતરાય ૨૬-૧૨-૧૯૪૧, -
   સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા: પરિદર્શન ૧૯૮૧
પટેલ ઈસ્માઈલ ઈબ્રાહીમ ૫-૧-૧૯૪૨, -
   ઉપવન ૧૯૮૨
પટેલ મનોરમા ધીરેન્દ્રકુમાર ૬-૧-૧૯૪૨, -
   રાધા-કૃષ્ણ વિષયક ગુજરાતી ગીતકવિતા ૨૦૦૬
સથવારા રતિલાલ ગોવિંદરામ ૧૦-૧-૧૯૪૨, ૧૩-૩-૨૦૦૭,
   છાલક ૧૯૭૫
મોદી નવીનચંદ્ર કાળિદાસ ૧૩-૧-૧૯૪૨, -
   લઘિમા ૧૯૭૮
પુજાણી કમલકાન્ત કાંતિલાલ ૧૪-૧-૧૯૪૨, -
   ઈન્દુ અને બિંદુ (અનુ.) ૧૯૭૩
તપોધન હરિભાઈ હમીરભાઈ ‘પાર્થિવ’ ૩૧-૧-૧૯૪૨, -
   તલ્લક છાંયડો ૧૯૭૬
સુરતી ભૂપેન્દ્ર વેણીલાલ ૪-૨-૧૯૪૨, -
   સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય ૧૯૭૦
વ્યાસ જયંત અંબાશંકર ૯-૨-૧૯૪૨, -
   ખલપુરુષ ૧૯૬૯
પટેલ કૃષ્ણદેવ બળદેવભાઈ ‘કૃષ્ણદેવ આર્ય’ ૨૩-૩-૧૯૪૨, -
   સમાજના માનવજીવોને ચરણે ૧૯૬૭
પટેલ કનુભાઈ ભાણાભાઈ ‘જખ્મી’ ૩૧-૩-૧૯૪૨, -
   કુંવારાં આંસુ ૧૯૭૬
બ્રહ્મભટ્ટ ધીરજલાલ છોટાલાલ ૧-૪-૧૯૪૨, -
   હાસ્ય વાર્તામાળા ૧૯૮૪
દવે રમેશ છબીલાલ ૨-૪-૧૯૪૨, -
   સંક્ષિપ્ત સરલ ગુજરાતી વ્યાકરણ ૧૯૬૯
પંડ્યા પ્રદીપ કમળાશંકર ૨૯-૪-૧૯૪૨, -
   અને મૌન તૂટે છે ૧૯૯૨
દેસાઈ રમેશભાઈ ડાહ્યાભાઈ ૧-૫-૧૯૪૨, -
   ત્રણ બહેનો ૧૯૬૩
વણકર ભીખાભાઈ નથવાભાઈ ‘ભી. ન. વણકર’ ૧-૫-૧૯૪૨, -
   પ્રત્યાયન ૧૯૯૪
મહેતા વંદના દીપક ૨૨-૫-૧૯૪૨, -
   જ્ઞાનમંજૂષા ૧૯૮૧
મહેતા તરુલતા દીપકભાઈ ૨૧-૬-૧૯૪૨, -
   વિયોગે ૧૯૮૬
ભટ્ટ શરદેન્દુ શાંતિલાલ ‘નીર’ ૩-૭-૧૯૪૨, -
   પંચમ ૧૯૮૨
ભાડલાવાળા સુચેતા છગનલાલ ૭-૭-૧૯૪૨, -
   હાલારની માલધારી જાતિનાં સંસ્કારગીતો ૧૯૭૯
પટેલ દીપકકુમાર મંગળભાઈ ‘કાશીપુરિયા’ ૯-૭-૧૯૪૨, -
   સ્વામી સહજાનંદ ૧૯૬૮
ઠાકર મધુસૂદન વલ્લભદાસ ‘મધુરાય’ ૧૯-૭-૧૯૪૨, -
   બાંશી નામની એક છોકરી ૧૯૬૪
ઠાકર સુરેન ટી. ‘મેહુલ’ ૩૦-૭-૧૯૪૨, -
   ક્ષણ ૧૯૭૩
લુહાર કરસનદાસ ભીખાભાઈ ‘નિરંકુશ’ ૧૨-૮-૧૯૪૨, -
   જય જવાન ૧૯૬૮
કડિયા ચંદ્રકાન્ત કલ્યાણભાઈ ૨૮-૮-૧૯૪૨, -
   ખંડેરમાં સર્ચલાઈટ ૧૯૯૨
દેસાઈ કુમારપાળ બાલાભાઈ ૩૦-૮-૧૯૪૨, -
   લાલ ગુલાબ ૧૯૬૫
પરમાર રૂપસિંગભાઈ લઘુભાઈ ૩-૯-૧૯૪૨, -
   ભાવના ૧૯૮૫
કોન્ટ્રાક્ટર મૂકેશ વેણીલાલ ૧૦-૯-૧૯૪૨, ૧૦-૭-૨૦૦૨,
   રમણલાલ દેસાઈ: એક અધ્યયન ૧૯૭૫ આસપાસ
ચારણ શિવદાનભાઈ મેકરણભાઈ ૧-૧૦-૧૯૪૨, -
   ગ્રંથાલય: માહિતી પ્રક્રિયા અને પદ્ધતિઓ ૧૯૮૭
દલાલ પરિમલ રમણિકલાલ ૧૦-૧૦-૧૯૪૨, -
   રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વજ્ઞાન ૧૯૮૧
શુકલ રાજેન્દ્ર અનંતરાય ૧૨-૧૦-૧૯૪૨, -
   કોમલ રિષભ ૧૯૭૦
ઠાકર સુવર્ણા મધુસૂદન ૧૬-૧૦-૧૯૪૨, -
   એક હતી દુનિયા ૧૯૭૨
સલ્લા મનસુખલાલ મોહનલાલ ૨-૧૧-૧૯૪૨, -
   સંગનો રંગ ૧૯૮૦
દાસ વર્ષા જતીન ૯-૧૧-૧૯૪૨, -
   જગતનાં પાટનગરો ૧૯૬૧
મર્ચન્ટ રોશનઅલી આહમદભાઈ ‘રોશન’ ૧૧-૧૧-૧૯૪૨, -
   રોશની ૧૯૬૮
શાહ અરવિંદભાઈ લીલચંદભાઈ ‘ધૂની માંડલિયા’ ૧૨-૧૧-૧૯૪૨, -
   માછલી સાથે જ દરિયો નીકળ્યો ૧૯૮૨
ચાવડા મુરાદખાન આમદખાન ‘મુરાદખાન ચાવડા’ ૧૩-૧૧-૧૯૪૨, -
   ધાંધારનું ધાવણ ૧૯૮૪
પટેલ બિપિનચંદ્ર નાગરજી ૨૨-૧૧-૧૯૪૨, -
   મારી દોસ્તી, મારી પ્રીતિ ૧૯૬૮
પટેલ પ્રભુદાસ જેસીંગભાઈ ‘પ્રભુ-પહાડપુરી’ ૭-૧૨-૧૯૪૨, -
   મૃગજળના ડાઘ ૧૯૯૮
મહેતા દેવી યશવંતભાઈ ૨૧-૧૨-૧૯૪૨, -
   અમૃતની પરબ ૧૯૭૦
જીવરાજાની જશવંતરાય વૃજલાલ ‘રાજીવ’ ૫-૧-૧૯૪૩, -
   અંકુર ૧૯૮૫
જાની-શાહ ભાનુમતી પ્રભુલાલ ૬-૧-૧૯૪૩, -
   હેવમૉરમાં એકલાં ન જવાય? ૧૯૭૫
દેસાઈ મહેન્દ્ર મોહનલાલ ૨૩-૧-૧૯૪૩, -
   પૅડલ પર પૃથ્વી પરિક્રમા ૧૯૮૨
દવે મીના લક્ષ્મીશંકર ૨૪-૧-૧૯૪૩, -
   મનનાં આંગણામાં ૧૯૯૩
પટેલ મૂળજીભાઈ બહેચરભાઈ ૩-૨-૧૯૪૩, -
   ભારતના મહાન તપસ્વીઓ ૧૯૮૨
શાહ પુષ્પાબહેન કનકસેન ૪-૨-૧૯૪૩, -
   આજની ઘડી રળિયામણી ૧૯૮૩
મેકવાન રમણ ઈગ્નાશ ૧૨-૨-૧૯૪૩, -
   સ્વરાજનાં શમણાં ૧૯૯૪
ઉપાધ્યાય વાસુદેવ નાથાલાલ ૧૪-૨-૧૯૪૩, -
   મંગલસૂત્ર ૧૯૭૬
દોશી સુરેન્દ્ર કાન્તિલાલ ૫-૩-૧૯૪૩, -
   સૂરજનો સાતમો ઘોડો [અનુ.] ૧૯૭૯
પંચાલ શિરીષ જગજીવનદાસ ૭-૩-૧૯૪૩, -
   માનીતી અણમાનીતી ૧૯૮૨
માછી બચુભાઈ સુખલાલ ‘ઝાહિદ શિનોરવાળા’ ૧૫-૩-૧૯૪૩, -
   મીનાકારી ૧૯૭૦
શ્રેસ મરિયા ઈવાન ‘મિત્સ્કા’ ૧૮-૩-૧૯૪૩, -
   ગિરાસમાં એક ડુંગરી ૧૯૯૪
પુરાણી વિનોદચંદ્ર ઓચ્છવલાલ ૨૬-૩-૧૯૪૩, -
   શ્રદ્ધાઘર ૧૯૮૪
પારેખ શૈલેશ મહેન્દ્રભાઈ ૩૦-૩-૧૯૪૩, -
   ગીતાંજલી [અનુ.] ૨૦૦૯
રાવળ જ્યોતિર્ ગોવિંદલાલ ૩૧-૩-૧૯૪૩, ૨-૧૧-૧૯૯૮,
   ઉર એક આગ જલે ૧૯૬૯
ઝવેરી દિલીપ મનભાઈ ૩-૪-૧૯૪૩, -
   પાંડુકાવ્યો અને ઇતર ૧૯૮૯
બારોટ પ્રહ્લાદભાઈ જુગલદાસ ૧૦-૪-૧૯૪૩, -
   હસીહસી હળાહળ પીધાં ૧૯૭૨
કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન ૨૩-૪-૧૯૪૩, -
   શ્યામ જલમાં સોનેરી માછલી ૧૯૮૨
પંડ્યા વિજય દેવશંકર ૬-૫-૧૯૪૩, -
   કાદંબરી-મહાશ્વેતા વૃત્તાંત ૧૯૭૭
પંડ્યા પીયૂષ પુરુષોત્તમ ‘જ્યોતિ’ ૨૦-૫-૧૯૪૩, -
   નિમિષ ૧૯૭૯
પરીખ સતીશ ચન્દ્રકાન્ત ૨૨-૫-૧૯૪૩, -
   પ્રથમ ચરણ ૨૦૦૦
થાનકી જ્યોતિ જટાશંકર ૨૫-૫-૧૯૪૩, -
   વાત્સલ્યમૂર્તિ મા ૧૯૭૭
પૉલ ફાધર વર્ગીસ ૩૧-૫-૧૯૪૩, -
   પ્રેમને રસ્તે ૧૯૯૯
ગોસ્વામી રમણભારથી દેવભારથી ‘દફન વિસનગરી’ ૧૨-૬-૧૯૪૩, -
   ઉચ્છ્વાસ ૧૯૭૬
ત્રિવેદી નવીનચન્દ્ર નરહરિશંકર ૧૬-૬-૧૯૪૩, -
   મડિયાનું અક્ષરકાર્ય ૧૯૭૯
સિંધી અમીરમહમ્મદ દીનમહમ્મદ ‘મુસાફિર પાલનપરી’ ૨૧-૬-૧૯૪૩ -
   કલંદરમાળા ૧૯૭૩
રાયજાદા રાજેન્દ્રસિંહ વિજયસિંહ ૧-૭-૧૯૪૩, -
   ગુલમહોરની નીચે ૧૯૭૭
ખંડેરિયા મનોજ વ્રજલાલ ૬-૭-૧૯૪૩, ૨૭-૧૦-૨૦૦૩,
   અચાનક ૧૯૭૦
ઠાકર ભૂપતરાય મોહનલાલ ‘ઉપાસક’ ૧૩-૭-૧૯૪૩, -
   આલ્બમનાં પાનાં ૧૯૮૫
મહેતા છોટાલાલ વલ્લભરામ ‘સ્વામીવેદાંતપ્રેમ’ ૩-૮-૧૯૪૩, -
   સાહિત્યિક સંશોધન પદ્ધતિનાં મૂળતત્ત્વો ૧૯૯૫
કાનપરિયા લાલજી મોહનલાલ ૧૩-૮-૧૯૪૩, -
   ઝલમલ ટાણું ૧૯૯૪
દવે જયંતીલાલ દેવશંકર ‘રશ્મિન’ ૧૫-૮-૧૯૪૩, -
   સુહાગ સિંદૂર ૧૯૮૦
ત્રિવેદી ભરત અમૃતલાલ ૮-૯-૧૯૪૩, -
   પરાયા શ્વાશ ૧૯૮૮
પંચાલ વીરચંદભાઈ દલછારામ ૧૯-૯-૧૯૪૩, -
   અરવલ્લી લોકની વહી વાતો ૧૯૯૨
પંડ્યા નરેન્દ્ર બલદેવરામ ૧૯-૯-૧૯૪૩, -
   પાંચ બાળ નાટકો ૨૦૦૧
વ્યાસ સતીશ ઘનશ્યામ ૧૦-૧૦-૧૯૪૩, -
   આધ્ુાુનિક કવિતામાં ભાષાકર્મ ૧૯૮૩
આચાર્ય રમેશ રવિશંકર ૨૬-૧૦-૧૯૪૩, -
   ક્રમશ: ૧૯૭૮
ચતુર્વેદી ઉષા અરુણ ૨૭-૧૦-૧૯૪૩, -
   મૃત્યુની પાનખરમાં વસંત ૧૯૯૧
ચોક્સી/પટેલ અરુણા સુરેન ૧-૧૧-૧૯૪૩, -
   ચલો રે મનવા માનસરોવર ૧૯૮૯
યાજ્ઞિક ભરતકુમાર પ્રેમશંકર ૩-૧૧-૧૯૪૩, -
   પહાડનું બાળક ૧૯૯૭
વ્યાસ જિતેન્દ્ર કાલિદાસ ૫-૧૧-૧૯૪૩, -
   ભમ્મરિયું મધ ૧૯૮૨
જોબનપુત્રા ગુલાબરાય ધીરજલાલ ૭-૧૧-૧૯૪૩, -
   ફૂલમાળા ૧૯૭૩
પટેલ ભગવાનદાસ કુબેરદાસ ૧૯-૧૧-૧૯૪૩, -
   લીલા મોરિયા ૧૯૮૩
અંધારિયા કનુભાઈ મોહનભાઈ ૨૪-૧૧-૧૯૪૩, -
   અવાજ ૧૯૭૫ આસપાસ
દલાલ કિરણ જમનાદાસ ૧-૧૨-૧૯૪૩, -
   આતમનાં અજવાળાં ૨૦૦૪
નાયક સુરેશચંદ્ર પ્રાણજીવન ૧૯૪૩, -
   ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી: બાપુલાલ નાયક ૧૯૮૦
શાહ દીપકકુમાર ગોરધનદાસ ‘નડિયાદી’ ૭-૧-૧૯૪૪, -
   તારી યાદ સતાવે ૧૯૭૪
દલાલ યાસીન અહમદ ૯-૧-૧૯૪૪, -
   બિનસાંપ્રદાયિકતા શું છે? ૧૯૭૧
નિમ્બાર્ક રમેશચંદ્ર કેશવલાલ ૨૦-૧-૧૯૪૪, -
   તરપંખડો ૧૯૮૫
દેસાઈ અશ્વિન કીકુભાઈ ૩૧-૧-૧૯૪૪, -
   ગુજરાતનાં ભાષા સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ ૧૯૮૬
કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ ૬-૨-૧૯૪૪, -
   ઝાકળનાં બિંદુ ૧૯૮૫ આસપાસ
દવે પ્રતિભા મહિપતરામ ૧૪-૨-૧૯૪૪, -
   નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય (સંપા.) ૧૯૮૩
પરીખ દિલીપ ચંદુલાલ ૧૮-૨-૧૯૪૪, -
   કરુણા ૧૯૬૭
ત્રિવેદી દિનેશ્ચંદ્ર ગિરિજાશંકર ૨૬-૨-૧૯૪૪, -
   શિવપૂજન પ્રયોગ ૨૦૨૨
ઓઝા મફત જીવરામ ૧-૩-૧૯૪૪, ૨૮-૧૨-૧૯૯૭,
   ઘૂઘવતા સાગરનાં મૌન ૧૯૭૩
દવે ઉપેન્દ્ર ભવાનીશંકર ૨-૩-૧૯૪૪, -
   અમૃતનું આચમન (સંપા.) ૧૯૮૪
દવે જિતેન્દ્ર કમળાશંકર ૨૧-૩-૧૯૪૪, -
   સામર્થ્ય ૧૯૯૯
ત્રિવેદી મનોહર રતિલાલ ૪-૪-૧૯૪૪, -
   મોંસૂઝણું ૧૯૬૮
મહેતા નીતિન શાંતિલાલ ૧૨-૪-૧૯૪૪, ૧-૬-૨૦૧૦,
   પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન ૧૯૮૭
પટેલ વિનુભાઈ ઉમેદભાઈ ‘યાયાવર’ ૧૯-૪-૧૯૪૪, -
   લક્ષ્મીના લોભે ૧૯૬૪
સેનગુપ્તા/શાહ પ્રીતિ ૧૭-૫-૧૯૪૪, -
   જૂઈનું ઝુમખું ૧૯૮૨
પરમાર ઊજમશી છગનલાલ ૨૩-૫-૧૯૪૪, ૮-૧-૨૦૧૮
   ઊંચી જાર નીચા માનવી ૧૯૭૫
શાહ કમલ કનૈયાલાલ ૨૫-૫-૧૯૪૪, -
   સ્વપ્નોના મેળા ૧૯૭૯
રાજ્યગુરુ ઉમાકાન્ત વજેશંકર ૧-૬-૧૯૪૪, -
   ભાષાશુદ્ધિનું શિક્ષણ - ૧: ક્સ્વ દીર્ઘ ૧૯૮૨
ઉઘરાતદાર ઉમર અહમદ ‘અઝીઝ ટંકારવી’ ૧-૬-૧૯૪૪, -
   લીલોછમ સ્પર્શ ૧૯૮૩
ત્રિવેદી જનક નંદલાલ ‘સરોજ ત્રિવેદી’ ૧૦-૬-૧૯૪૪, જાન્યુ ૨૦૦૭,
   નથી ૧૯૮૬
નિમ્બાર્ક દેવેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ‘દિલેરબાબુ’ ૧૪-૬-૧૯૪૪, -
   કાવ્યગુર્જરી ૧૯૮૧
પટેલ સુશ્રુત મોતીભાઈ ૯-૭-૧૯૪૪, -
   બ્લેક હોલ શું છે? ૧૯૮૨
દવે રંજન મધુકર ૨૯-૭-૧૯૪૪, -
   ભર્તુહરિનાં શતકોમાં વ્યક્તિ અને સમાજનું મનોવૈજ્ઞાનિક અધ્યયન ૧૯૯૪
નાયક ભરત મગનલાલ ૨-૮-૧૯૪૪, -
   અવતરણ ૧૯૯૧
નાયક ગીતા ભરત ૬-૮-૧૯૪૪ -
   ઇલેક્ટ્રિક ટ્રેન ૨૦૦૯
સુવાર્તિક બેન્જામિન સુલેમાન ૬-૮-૧૯૪૪, -
   અરમાન ૧૯૮૦
શાસ્ત્રી ગોપાલ ચુનીલાલ ૧૪-૮-૧૯૪૪, -
   ઝંખના ૧૯૭૨
દરજી પ્રવીણ શનિલાલ ૨૩-૮-૧૯૪૪, -
   ચીસ ૧૯૭૩
મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ ૨૯-૮-૧૯૪૪, -
   વલય ૧૯૭૧
ઓઝા ચંદુલાલ શંકરલાલ ‘ચંદુ મહેસાનવી’ ૫-૯-૧૯૪૪, -
   તારી ગલીમાં ૧૯૭૫
ભટ્ટ કાન્તિલાલ કલ્યાણજી ‘નિરંજન’ ૧૫-૯-૧૯૪૪, -
   સૂરજના શહેરમાં ૧૯૮૭
પરમાર વસંતરાવ રામાભાઈ ૨૪-૯-૧૯૪૪, -
   અમાસના કાળા તારા ૨૦૦૧
મહેતા મહેશ્વરી હરેશચન્દ્ર ‘ઉષા’ ૨૫-૯-૧૯૪૪, -
   અવધિ ૧૯૭૪
હિંડોચા હંસા નૌતમલાલ ૧૮-૧૦-૧૯૪૪, -
   સંગીત રઘુનંદન ૧૯૯૭
વોરા/દીક્ષિત નિરંજના શ્વેતકેતુ ૧૯-૧૦-૧૯૪૪, -
   અર્વાચીન કવિતામાં વ્યક્ત થતો ભક્તિ ઉન્મેષ ૧૯૮૪
દેસાઈ નલિનકુમાર ધીરજલાલ ‘સ્નેહાંકુર’ ૨૦-૧૦-૧૯૪૪, -
   મેઘાણી અને લોકસાહિત્ય ૧૯૮૫
દેસાઈ નલિનકુમાર ધીરજલાલ ૨૦-૧૦-૧૯૪૪, -
   મેઘાણી અને લોકસાહિત્ય ૧૯૮૫
રાવ ભરતકુમાર રામસિંગ ૨૦-૧૧-૧૯૪૪, -
   ક્રાંતિ ૧૯૮૨
બક્ષી અરુણા મનહર ૨૦-૧૨-૧૯૪૪, -
   ગુજરાતી પ્રવાસ સાહિત્ય ૧૯૮૪
અગ્રવાલ મોહનલાલ દાતારામ ૨૧-૧૨-૧૯૪૪, -
   અઘોર નગારાં વાગે: ભાગ ૧ ૧૯૮૨
ત્રિવેદી ભરત ૧૯૪૪, -
   હસ્તરેખાનાં વમળ ૧૯૮૮
પટેલ રમેશભાઈ રણછોડભાઈ ‘રમેશ ગાનાકર’ ૧-૧-૧૯૪૫, -
   ઉમાશંકર: એક અધ્યયન ૧૯૭૬
મોરપરિયા રવીન્દ્ર મગનલલાલ ૮-૧-૧૯૪૫, ૧૩-૪-૧૯૯૯,
   સપનાંના શીશમહલ ૧૯૮૦ આસપાસ
વ્હોરા જવલંત પુષ્કરરાય ૧૫-૧-૧૯૪૫, -
   તું સમંદર દે મને ૧૯૯૭
પારેખ રમેશચંદ્ર રમણલાલ ‘તૃષિત પારેખ’ ૫-૨-૧૯૪૫, -
   કૃૃષ્ણલાલ શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો ૧૯૮૫
મેકવાન ઇસુ ડાહ્યાભાઈ ઇસુ ડભાણિયા ૨૬-૨-૧૯૪૫, -
   સૂરજ સોનાનો ૧૯૭૨
અંધારિયા જિતેન્દ્રકુમાર મંગળદાસ ૧૫-૨-૧૯૪૫, ૨૮-૮-૧૯૯૨,
   અભાવ ૧૯૭૮
મકવાણા ઈસુદાસ ડાહ્યાભાઈ ૨૬-૨-૧૯૪૫, -
   ચીતરી છબી ચિત્તમાં ૧૯૮૨
લાલવાણી જેઠો માધવદાસ ૮-૩-૧૯૪૫, -
   સિંધી નાટ્યભૂમિ ૧૯૮૨
અંતાણી પુષ્પા વિનેશ ૨૯-૩-૧૯૪૫ -
   વાર્તાશોખીન જૂઈબહેન
પરમાર પુષ્પક નાથાલાલ ૩૧-૩-૧૯૪૫, -
   પ્રયત્ન ૧૯૭૪
જોશી દિનકર ના. ૧૧-૪-૧૯૪૫, ૧૫-૧૧-૧૯૭૮,
   કોઈ ફરિયાદ નથી મરણોત્તર
પટેલ રમેશભાઈ રણછોડભાઈ ‘ચુણેલિયો’ ૧૮-૪-૧૯૪૫, -
   લોહીનું તર્પણ ૧૯૯૧
રામાનુજ માધવ ઓધવદાસ ૨૨-૪-૧૯૪૫, -
   તમે ૧૯૭૨
પટેલ હરબન્સ ભાઈલલાલભાઈ ૪-૬-૧૯૪૫, -
   અમસ્તુ ૧૯૯૫
વ્યાસ કીર્તિકુમાર ડાહ્યાભાઈ ૧૨-૬-૧૯૪૫, -
   પ્રિમિયર પદ્યાવલિ ૧૯૮૪
પરીખ પ્રબોધ વાસુદેવ ૧૯-૬-૧૯૪૫, -
   કારણ વિનાના લોકો ૧૯૭૭
અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ ૭-૭-૧૯૪૫, -
   લોહે કી લાશે (અનુ.) ૧૯૭૬
ભાગવત સ્મિતા સિદ્ધાર્થભાઈ ૧૦-૭-૧૯૪૫, -
   તેજસ્વિની ૧૯૮૨
ધોરડા હેમંત કેશવલાલ ૧૧-૭-૧૯૪૫, -
   અણસાર ૧૯૮૮
ચાવડા પ્રવીણસિંહ રણછોડસિંહ ૧-૮-૧૯૪૫, -
   સુગંધિત પવન ૧૯૯૮
જોશી વિદ્યુત અનંતરાય ૩-૮-૧૯૪૫, -
   આ પણ ગુજરાત છે, દોસ્તો ૧૯૮૪
શાસ્ત્રી વિજય રમણલાલ ૧૦-૮-૧૯૪૫, -
   એક હતો માણસ ૧૯૭૦
ભટ્ટ પલ્લવી ૧૫-૮-૧૯૪૫, ૨૦૦૯,
   કવિ કાન્તનું ગદ્ય ૧૯૮૦*
ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ ‘સરલ’ ૨૪-૮-૧૯૪૫, -
   રંકરાય રંગલાઓ ૧૯૭૨
પંડિત હરીશ વિષ્ણુદેવ ૩-૯-૧૯૪૫, -
   અમૃત લઈ આવ્યો અવનિનું [સંપા.] ૧૯૮૫
શાહ પ્રવીણકાન્ત મોહનલાલ ૭-૯-૧૯૪૫, -
   નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા ૧૯૭૪
પંડ્યા વિષ્ણુ ત્રિભુવનભાઈ ૧૪-૯-૧૯૪૫, -
   હથેળીનું આકાશ ૧૯૭૨
શેખ અબ્દુલરશીદ અબ્દુલગફાર ૧૭-૯-૧૯૪૫, -
   અનુશીલન ૧૯૯૩
શુક્લ મધુસૂદન હીરાભાઈ ૩-૧૦-૧૯૪૫, -
   લાગણી ૧૯૯૨
પટેલ જગદીશ ૧૨-૧૦-૧૯૪૫, -
   સ્વપ્નભંગ ૧૯૮૫
વોરા ધીરેન્દ્ર નવીનચંદ્ર ૧૨-૧૦-૧૯૪૫, -
   પ્યાસી પ્રીત ૧૯૭૦
યાજ્ઞિક હિમા વિપુલચન્દ્ર ૨૭-૧૦-૧૯૪૫, -
   પર્વ ૧૯૮૩
દવે ઉપેન્દ્રપ્રસાદ નટવરલાલ ૨૯-૧૦-૧૯૪૫, -
   સ્મૃતિ ૧૯૬૫
રાવળ નવનીતકુમાર ઈશ્વરલાલ ૫-૧૧-૧૯૪૫, -
   ઍવોર્ડ ૧૯૭૫
રાવળ સુમંત બળવંતરાય ‘નિખાલસ’ ૧૪-૧૧-૧૯૪૫, -
   શિલાલેખ ૧૯૮૧
પંડ્યા આરતી વિષ્ણુભાઈ ૨૨-૧૧-૧૯૪૫, ૨૪-૧-૨૦૧૮
   રક્તરંજિત પંજાબ ૧૯૮૫
કટારિયા હુસેન ઈબ્રાહિમ ૨-૧૨-૧૯૪૫, -
   સ્વર્ગનાં ઝરણાં ૧૮૭૦ આસપાસ
વાઘેલા મધુકાન્ત શકરાલાલ ‘કલ્પિત’ ૭-૧૨-૧૯૪૫, -
   કેશરિયા ટશરનું આકાશ ૧૯૭૯
શાહ રશ્મિકાન્ત શાંતિલાલ ૩૦-૧૨-૧૯૪૫, -
   સમુદ્ર મધ્યે સૂર્ય ૧૯૯૪
બલવાણી હુંદરાજ કિશનચંદ ૯-૧-૧૯૪૬, -
   પ્રેમનું પ્રતિબિંબ ૧૯૮૨
ચૌહાણ યશવંતરાય જગજીવનદાસ ‘યશ રાય’ ૨૪-૧-૧૯૪૬, -
   સંજોગ ૧૯૭૧
યાજ્ઞિક અચ્યુત ૧-૨-૧૯૪૬, -
   ગુજરાતી આદિ મુદ્રિત ગ્રંથોની સૂચિ ૨૦૦૪
છાયા ઈન્દ્રવદન કિશોરચન્દ્ર ૭-૨-૧૯૪૬, ૯-૮-૨૦૦૧,
   જ્યોતથી પ્રગટી જ્યોત ૧૯૮૦
દેસાઈ માધવ રસેન્દ્રરાય ૧૬-૨-૧૯૪૬, -
   વિચિત્ર સાહસ ૧૯૬૩
પંડ્યા સુધાબહેન નિરંજન ૧૯-૨-૧૯૪૬, -
   સુન્દરમ્નાં ગીતો ૧૯૮૪
દવે રક્ષાબહેન પ્રહ્લાદરાય ૨૧-૨-૧૯૪૬, -
   નિશિગંધા ૧૯૮૧
દેસાઈ નયન હર્ષદરાય ૨૨-૨-૧૯૪૬, -
   માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ૧૯૭૯
વસાણી વત્સલ રવજીભાઈ ૨૨-૨-૧૯૪૬, -
   અંતરનાં ઝરણાં ૧૯૭૬
કારિયા અશ્વિનકુમાર નવલચંદ ૮-૩-૧૯૪૬, -
   અંગ્રેજી-ગુજરાતી કાનૂની શબ્દકોશ ૧૯૮૧
પંડ્યા હરીશ સવાઈલાલ ૧૩-૩-૧૯૪૬, -
   વિખરાયેલાં વાદળ ૧૯૯૫
પઠાણ હનીફખાન મોહમ્મદખાન ‘હનીફ સાહિલ’ ૩૧-૩-૧૯૪૬, ૯-૬-૨૦૧૯
   પર્યાય તારા નામનો ૧૯૮૫
શુક્લ જયદેવ ચંદ્રકાન્ત ૨૫-૪-૧૯૪૬, -
   ખંડકાવ્ય ૧૯૮૬
મહેતા રશ્મિકાંત પદ્મકાન્ત ૧૪-૫-૧૯૪૬, -
   સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ ૧૯૮૩
દિલેરબાબુ ૧૪-૬-૧૯૪૬, -
   કાવ્યગુર્જરી ૧૯૮૫ આસપાસ
શાહ શશી જ્યંતીલાલ ૨૦-૬-૧૯૪૬, -
   લાભશુભ ૧૯૭૨
અંતાણી વીનેશ દિનકરરાય ૨૭-૬-૧૯૪૬, -
   નગરવાસી ૧૯૭૪
ધોળકિયા હરેશ ચમનલાલ ૩૦-૬-૧૯૪૬, -
   જ્ઞાનયોગી વિવેકાનંદ ૧૯૮૧
સોની રમણ કાન્તિલાલ ૭-૭-૧૯૪૬, -
   કવિતાનુું શિક્ષણ ૧૯૭૮
ત્રિવેદી પ્રકાશ દ્રુમન ૧૧-૭-૧૯૪૬, -
   જેકસન સિમ્ફની ૧૯૮૩
ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’ ૧૨-૮-૧૯૪૬, -
   ઝબકાર ૧૯૭૪
પટેલ મણિલાલ નરસિંહદાસ ‘જગતમિત્ર’ ૨૧-૮-૧૯૪૬, -
   બાલુડાં, ૧૯૮૩, શરૂઆત ૧૯૯૫
ચૌહાણ પ્રવીણ શામજીભાઈ ‘સાહિલ’ ૨૯-૮-૧૯૪૬, -
   શતક વત્તા એક ૨૦૦૨
માલધારી કાનજીબાઈ સાંકાભાઈ ૧૨-૯-૧૯૪૬, -
   દૂધમતીને કાંઠે ૧૯૮૧
ઠક્કર ઘનશ્યામ ૧૯-૯-૧૯૪૬, -
   ભૂરી શાહીના કૂવા કાંઠે ૧૯૮૭
હરિયાણી મુરારિદાસ પ્રભુદાસ/‘મુરારિબાપુ’ ૨૫-૯-૧૯૪૬, -
   સુંદર રામાયણ ૧૯૮૧
કોઠારી જયેશ નાગરદાસ ૪-૧૦-૧૯૪૬, -
   અણસાર ૧૯૭૫ આસપાસ
મેવાડા અરવિંદરાય ગીગાભાઈ ૧-૧૧-૧૯૪૬, -
   લીલીકુંજાર વસુંધરા જાગ ! ૨૦૧૭
જોશી ઉમેશ જયંતીલાલ ૧૧-૧૧-૧૯૪૬, -
   ગૂડ મોર્નિંગ તાન્કા ૧૯૮૪
પરમાર શંકરભાઈ સવાભાઈ ‘પ્રેમપુજારી’ ૧૭-૧૧-૧૯૪૬, -
   બૂંગિયો વાગે ૧૯૮૨
પટેલ રમેશ દુર્લભભાઈ ૨૧-૧૧-૧૯૪૬, -
   વિજ્ઞાનપ્રકાશ ૧૯૮૩
પારેખ રવીન્દ્ર મગનલાલ ૨૧-૧૧-૧૯૪૬, -
   જળદુર્ગ ૧૯૮૪
પટેલ રમેશચંદ્ર દુર્લભભાઈ ૨૧-૧૧-૧૯૪૬, -
   પહેલી તારીખ ૧૯૯૦
તારાચંદાણી નામદેવ સંતુમલ ૨૫-૧૧-૧૯૪૬, -
   વત્તાઓછા ૧૯૮૦
યાજ્ઞિક જ્યેન્દ્ર ઠાકોરલાલ ‘અચ્યુત યાજ્ઞિક’ ૧-૧૨-૧૯૪૬, -
   કરસનદાસ મૂળજી ૧૯૮૪
ભટ્ટ પુષ્પા નાનાલાલ ૧૪-૧૨-૧૯૪૬, -
   અંત:સ્થા ૧૯૮૩
શેલત હિમાંશી ૮-૧-૧૯૪૭, -
   અન્તરાલ ૧૯૮૭
પટેલ ડાહ્યાભાઈ સોમાભાઈ ૯-૧-૧૯૪૭, -
   ઈપ્સિત ૧૯૮૨
જૈન પવનકુમાર જૈનેન્દ્ર ૨૪-૧-૧૯૪૭, પ્રશિષ્ટ જર્મન સાહિત્ય ૧૯૭૩
   માધુકરી ૧૯૭૫ આસપાસ
વાઘેલા નવલસિંહ કેસરીસિંહ ૫-૨-૧૯૪૭, -
   મેઘાણીસંદર્ભ ૧૯૮૧
ગોહિલ મહેન્દ્ર મગનલાલ ૭-૨-૧૯૪૭, -
   અસ્ત ૧૯૭૭
બક્ષી જવાહર રવિરાય ૧૯-૨-૧૯૪૭, -
   તારાપણાના શહેરમાં ૧૯૯૯
કાઝી અબ્દુલગફાર કાસમમીયાં ‘બ્રેન્યાઝ ધ્રોલવી’ ૨૬-૨-૧૯૪૭, -
   સૂર્યનો દસ્તાવેજ ૧૯૮૯
દવે સુધીર જયંતીલાલ ૧-૩-૧૯૪૭, -
   પ્રયાસ ૧૯૮૭
પાઠક કિશોરચંદ્ર ભાનુશંકર ૧-૩-૧૯૪૭, -
   પાણિનીપ્રોક્તા અષ્ટાધ્યાયી:૧ ૧૯૯૯
શાહ મહેશ નાનાલાલ ‘શીતલ શાહ’ ૨-૪-૧૯૪૭, -
   શરૂઆત ૧૯૮૨
પુરોહિત રતિલાલ રવિશંકર ૬-૪-૧૯૪૭, -
   શ્રીમદ ભાગવત-રામાયણ સમન્વય-૧ ૨૦૦૯
મહેતા પ્રીતિ ભાર્ગવ ૧૫-૪-૧૯૪૭, -
   શબ્દછવિ ૨૦૨૨
પ્રજાપતિ મણિભાઈ કામરાજભાઈ ૧-૫-૧૯૪૭, -
   સંસ્કૃત વાઙ્મયસૂચિ ૧૯૯૮
રબારી મફતલાલ ચેલાભાઈ ‘મફત રણેલાકર’ ૧-૫-૧૯૪૭, -
   માથે લીધી માઝમરાત ૧૯૬૩
ચૌહાણ કનૈયાલાલ બળવંતરાય ૪-૫-૧૯૪૭, -
   ગુલદીપ ૧૯૭૯
ભટ્ટ ધ્રુવ પ્રબોધરાય ૮-૫-૧૯૪૭, -
   ખોવાયેલું નગર ૧૯૮૪
દેસાઈ અશ્વિન રણછોડભાઈ ‘આફતાબ’ ૧૮-૫-૧૯૪૭, -
   કોઈ ફૂલ તોડે છે ૧૯૭૭
પંડ્યા કનૈયાલાલ મણિલાલ ૨૪-૫-૧૯૪૭ -
   ઉદ્ગીથ ૧૯૯૯
રાણા નીલેશ સી. ૪-૬-૧૯૪૭, -
   અનામિકા ૨૦૦૩
ચંદારાણા હર્ષદ નાથાલાલ ૨૬-૬-૧૯૪૭, -
   અમરેલ્લીલ્લીલ્લી [સંપા.] ૧૯૮૧
પોપટ અજિત મોતીલાલ ૧૩-૭-૧૯૪૭, -
   વંદેમાતરમ્ના સર્જક ૧૯૭૭
ત્રિવેદી વિરંચીભાઈ મણિલાલ ૧૪-૭-૧૯૪૭, -
   નગરી પિત્તળ ચહેરો ૧૯૮૮
દેસાઈ બકુલેશ રતિલાલ ૧૪-૭-૧૯૪૭, -
   અવાન્તર ૧૯૮૩
અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ ૧૫-૭-૧૯૪૭, -
   માથાની મળી ૧૯૭૩
બ્રહ્મભટ્ટ હરિશ્ચન્દ્ર અમૃતલાલ ‘હરીશ વટાવવાળા’ ૧૮-૭-૧૯૪૭, ૭-૬-૨૦૧૯
   સૂરજ ઊગવાની ક્ષણ ૧૯૮૩
પાઠક રમેશચંદ્ર પ્રેમશંકર ૨૪-૭-૧૯૪૭, -
   ટહુકે વન ૧૯૮૬
પટેલ પ્રવીણ સી. ‘શશી’ ૨૫-૭-૧૯૪૭, -
   શાંતિની શોધમાં ૧૯૬૯
વ્યાસ ભૂપેન્દ્ર શાંતિલાલ ૨૯-૭-૧૯૪૭, -
   પ્રતિકારનાં પુષ્પો ૧૯૯૫
ત્રિવેદી લલિતકુમાર પ્રભુલાલ ૯-૮-૧૯૪૭, -
   અલગ ૧૯૮૨
થાનકી લલિત પુરુષોત્તમ ‘શિલ્પિન’ ૧૫-૮-૧૯૪૭, -
   સિસૃક્ષા ૧૯૮૩
ગોસ્વામી અશોકપુરી હીરાપુરી ૧૭-૮-૧૯૪૭, -
   અર્થાત્ ૧૯૯૦
શાહ પ્રતિભા ડાહ્યાભાઈ ૧૯-૮-૧૯૪૭, -
   ભક્તકવિ રણછોડ - એક અધ્યયન ૧૯૮૮
દવે રમેશ રતિલાલ ૧-૯-૧૯૪૭, -
   પૃથિવી ૧૯૮૪
ત્રિવેદી બિપિનચંદ્ર રમણિકલાલ ‘બી.ગલસાણાકર’ ૭-૯-૧૯૪૭, -
   વર્તમાન યુગધર્મ-પર્યાવરણ જતન ૧૯૯૪
માછી બચુભાઈ સુખલાલભાઈ/ ‘જાહિદ શિનોરવાળા’ ૧૫-૯-૧૯૪૭, -
   મીનાકારી ૧૯૭૦
ગઢવી બાપુભાઈ ૨૬-૯-૧૯૪૭ ૧૯-૯-૨૦૧૦
   કે નદી વચ્ચે છીએ ૨૦૦૩
સોની રજનીકાંત અમૃતલાલ ૧૬-૧૦-૧૯૪૭, -
   બહારવટિયા ખાનજીના ખોડાના ખેલ ૧૯૯૬
વ્યાસ ધીરજકુમાર વલ્લભજી ૧૬-૧૧-૧૯૪૭, -
   ઊર્મિ અને પડઘા ૧૯૭૯
જોશી જટાશંકર રતિલાલ ૨૪-૧૧-૧૯૪૭, -
   આખું આકાશ મારી પાંખમાં ૧૯૯૨
તળપદા મનહર મગનભાઈ ૧-૧૨-૧૯૪૭, -
   ભીનાં અજવાળા ૧૯૮૦
લાલા પ્રકાશ નટવરલાલ ૭-૧૨-૧૯૪૭, -
   ચાલો રમીએ નાટક નાટક ૧૯૮૦
રાવળ શાન્તિલાલ દેવશંકર ૧૯-૧૨-૧૯૪૭, -
   વીણાના સૂર ૧૯૭૧
કાપડિયા વિરાફ એરચ ૨૦-૧૨-૧૯૪૭, -
   આ કવિતા તેમને માટે ૧૯૯૮
શાહ કિશોર રામજીભાઈ ૨૭-૧૨-૧૯૪૭, -
   તત્પુરુષ (અનુ.) ૧૯૯૧
યાજ્ઞિક નિરંજન વાસુદેવભાઈ ૮-૧-૧૯૪૮, -
   સાત અક્ષર ૧૯૯૩
ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ ‘સલિલ’ ૧૦-૧-૧૯૪૮, -
   આંખ લગોલગ કંઠ લગોલગ ૧૯૮૫ આસપાસ
વેદ નરેશચંદ્ર લક્ષ્મીદાસ ૩-૩-૧૯૪૮, -
   નવલકથા: શિલ્પ અને સર્જન ૧૯૮૩
જોશી વાડીલાલ જુમખરામ ૧૦-૩-૧૯૪૮, -
   મંગલ પાંડે ૨૦૦૩
પરમાર મોહન અંબાલાલ ૧૫-૩-૧૯૪૮, -
   કોલાહલ ૧૯૮૦
મકવાણા જયતિલાલ રામજીભાઈ ૨-૪-૧૯૪૮, -
   બાની વેદના ૨૦૦૬
રાવલ વિનાયકરાય શાંતિલાલ ૧૩-૪-૧૯૪૮, -
   ગુજરાતી ગદ્યનું કલા સ્વરૂપ [સંપા.] ૧૯૮૭
રાવળ પ્રવીણચંદ્ર ચંદ્રવદન ‘આરઝૂ’ ૨૦-૫-૧૯૪૮, -
   આંસુ ૧૯૮૫ આસપાસ
ચંદે આનંદ વિઠ્ઠલદાસ ૪-૬-૧૯૪૮, -
   પરપોટા ૧૯૭૨
ધ્રુવ સરૂપ યોગેશભાઈ ૧૯-૬-૧૯૪૮, -
   મારા હાથની વાત ૧૯૮૨
મહેતા નીતિન વિનાયકરાવ ૧૧-૭-૧૯૪૮, -
   પગલામાં ઊતર્યું આકાશ ૧૯૮૭
ત્રિવેદી શ્રદ્ધા અશ્વિનભાઈ ૨-૮-૧૯૪૮, -
   ઠેરનાં ઠેર ૧૯૮૨
જોશી હરિશ્ચન્દ્ર કુંદનશંકર ૩૧-૮-૧૯૪૮, -
   ભિન્ન ષડ્જ ૨૦૦૭
રાવલ પ્રફુલ્લ જગજીવનદાસ ૫-૯-૧૯૪૮, -
   જયંતિ દલાલ ૧૯૭૯
મહેતા નિર્ઝરી યજ્ઞેશ ૧૦-૯-૧૯૪૮, -
   હું ગાંધીજીને કેવી રીતે સમજું છું ૧૯૭૩
દવાવાળા સતીશ ‘નકાબ’ ૧૬-૯-૧૯૪૮, -
   ગુંજન ૧૯૮૦ આસપાસ
ભટ્ટ ભારતી જગદીશ ૧૦-૧૧-૧૯૪૮, -
   અશ્રુવન ૨૦૦૪
પટ્ટણી રાજન શકરાભાઈ ૨૪-૧૧-૧૯૪૮, -
   લાજવંતી ૧૯૯૧
શેઠ ભૂપેન્દ્ર હિંમતલાલ ‘નીલમ’ ૪-૧૨-૧૯૪૮, -
   પડછાયા યાદોના ૨૦૦૩
ગોહિલ નાથાભાઈ ઉકાભાઈ ૧૫-૧૨-૧૯૪૮, -
   સૌરાષ્ટ્ર હરિજન ભક્તકવિઓ ૧૯૮૭
મહેતા રિષભ રમણલાલ ૧૬-૧૨-૧૯૪૮ -
   આશકા ૧૯૯૭
ચાંપાનેરી રમેશચંદ્ર મગનલાલ ૨૪-૧૨-૧૯૪૮ -
   આપણે તો લીલાલહેર છે ! ૨૦૧૯
ટંકારવી ઝાકીર(યાકુબ વલી ભીમ) ૧-૧-૧૯૪૯ -
   સ્પંદન ૧૯૯૦
વસોયા જયન્ત વશરામભાઈ ૧૫-૧-૧૯૪૯, -
   અસર ૧૯૮૩
જોશી જયકર છોટાલાલ ૨૯-૧-૧૯૪૯, -
   શ્રી હરિ જેતલપુરમાં ૧૯૮૪
જોશી જયન્તીલાલ નાનજી ૨-૨-૧૯૪૯, -
   સંસ્કાર જ્યોત ૧૯૭૪
સોલંકી કિશોરસિંહ હેંદુજી ૧-૪-૧૯૪૯, -
   રઝળતા દિવસ ૧૯૭૭
અંતાણી રાજેશ રમેશચંદ્ર ૧૫-૪-૧૯૪૯, -
   પડાવ ૧૯૮૨
ગંગર અમૃત ભવાનજી ૨૯-૪-૧૯૪૯, -
   ગુજરાતી ચલચિત્રો ૧૯૮૨
ભટ્ટ પ્રવીણકુમાર મણિલાલ ૧-૫-૧૯૪૯, -
   કૃષ્ણમૂર્તિચરિત ૧૯૮૩
દેસાઈ કેશુભાઈ નાથુભાઈ ૩-૫-૧૯૪૯, -
   જોબનવન ૧૯૮૧
ઉપાધ્યાય ગુણવંત રામશંકર ૯-૫-૧૯૪૯, -
   સિસ્મોગ્રાફ ૧૯૮૮
એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન ‘નાશાદ’ ૧૫-૫-૧૯૪૯, -
   ગુંજારવ ૧૯૮૩
અવાશિયા ધીરેન અનસુખલાલ ૧૬-૫-૧૯૪૯, -
   વાઈડ એંગલ ૧૯૯૧
મ્હેડ સ્વાતિબેન અતુલભાઈ ૧૭-૫-૧૯૪૯, -
   આરસીની ભીતરમાં ૧૯૯૨
પટેલ પ્રભા મેપાભાઈ ૫-૬-૧૯૪૯, -
   કૈલાસ એને માનસરોવરના સાંનિધ્યમાં ૧૯૯૧
ત્રિવેદી જ્યોત્સના યશવંત ૪-૭-૧૯૪૯, -
   પ્રાન્તર્ ૧૯૮૩
સાણથરા હરસુખલાલ મનસુખલાલ ‘પરિમલ’ ૨૬-૭-૧૯૪૯, -
   ઋષિ ત્રિકમાચાર્ય ૧૯૮૩
બારોટ કલ્પનાબહેન મોહનભાઈ ૧-૮-૧૯૪૯, -
   શબ્દસંનિધિ ૨૦૦૩
દવે સૂર્યકાન્ત ચંદુલાલ ૧૦-૮-૧૯૪૯, ૧૦-૮-૨૦૧૯
   એષણા ૧૯૮૭
વાઘેલા રમણભાઈ ત્રિકમભાઈ ‘રહમફિકરી’ ૧૬-૯-૧૯૪૯, -
   સ્પર્શની મહેક ૧૯૮૪
ગણાત્રા વિજયાલક્ષ્મી ચીમનલાલ ‘વિજુ ગણાત્રા’ ૨-૧૦-૧૯૪૯, ૨૬-૧૦-૧૯૮૫,
   અન્ડરગ્રાઉન્ડ ૧૯૮૮
આચાર્ય કનુભાઈ કરમશીભાઈ ‘કનુ’, ‘દિલ’ ૧૪-૧૦-૧૯૪૯, -
   અરમાનની કબર ૧૯૭૮
સોલંકી ચતુરભાઈ ડાહ્યાભાઈ ‘કર્મરાજ’ ૨૬-૧૦-૧૯૪૯, -
   આરજુ ૧૯૭૭
મેકવાન બાસીલ દાગોબેર્ટ ૩૧-૧૦-૧૯૪૯, -
   સરનામાં શમણાંનાં ૧૯૯૯
શેખ મોહમ્મદ ઈસ્હાક ૧-૧૧-૧૯૪૯, ડિસે. ૨૦૦૩,
   રાવજી પટેલ: જીવન અને સર્જન ૧૯૯૭
પટેલ મણિલાલ હરિદાસ ૯-૧૧-૧૯૪૯, -
   તરસઘર ૧૯૭૪
પંડ્યા ઈન્દ્રવદન મદનલાલ ૬-૧૧-૧૯૪૯, -
   વૈભવ ૧૯૭૫
ઠાકર મીનાક્ષી ભરતકુમાર ૧૫-૧૧-૧૯૪૯, -
   મેઘધનુષ ૧૯૯૨
ગોલીબાર મોહમ્મદ યુનુસ નૂરમહોમ્મદ ‘એટમ ગોલીબાર’ ૨૪-૧૧-૧૯૪૯, -
   જંતરમંતર ૧૯૮૫
મહેતા રિષભ રમણલાલ ૧૬-૧૨-૧૯૪૯, -
   આશંકા ૧૯૯૭
પટેલ સતીશચંદ્ર નારણભાઈ ૩૧-૧-૧૯૫૦, -
   બાળ ઉછેર બે હાથમાં ૧૯૯૨
વાઘેલા મનસુખલાલ નરસિંહદાસ ૩-૩-૧૯૫૦, -
   વન વચોવચ હું ૨૦૦૫
ગોહેલ નટવર દુર્ગારામ ૬-૩-૧૯૫૦, -
   અંતરદાહ ૧૯૯૯
જાની મનહર કાનજીભાઈ ૯-૩-૧૯૫૦ -
   સાંબેલું ચંદણસાગનું ૨૦૦૧
તપોધન તુષારબિન્દુ નારાયણ ૯-૩-૧૯૫૦, -
   કલબલિયાં કાર્ટુન ૧૯૮૭
યાજ્ઞિક અસ્મિતા હરસુખરાય ૨૧-૩-૧૯૫૦, -
   આને ઉત્સવનું નામ આપ્યું? ૨૦૦૫
દેસાઈ સતીન નીરૂભાઈ ‘પરવેઝ’ ૪-૪-૧૯૫૦, -
   મુખોમુખ ૧૯૯૩
પુરોહિત વીરેન્દ્રરાય વ્રજલાલ ‘વીરુ પુરોહિત’ ૨૦-૪-૧૯૫૦, -
   વાંસ થકી વહાવેલી ૧૯૮૩
અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ ૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨,
   હનુમાનલવકુશમિલન [મ.] ૧૯૮૨
ઠાકોર અજિતસિંહ ઈશ્વરસિંહ ૧૪-૫-૧૯૫૦, -
   અલુક ૧૯૮૧
કડિયા કાન્તિભાઈ મણિલાલ ૨૦-૫-૧૯૫૦, -
   મઘમઘાટ ૧૯૮૧
જોશી મહેશ ૨૭-૫-૧૯૫૦, -
   લહર ૧૯૮૯
મીર રશીદ કમાલુદ્દીન ૧-૬-૧૯૫૦, -
   ઠેસ ૧૯૮૫
પંડિત સુરેશ અનંતપ્રસાદ ૬-૬-૧૯૫૦, -
   ગુલબંકી ૧૯૮૩
કપોડિયા ભીખુભાઈ ૮-૭-૧૯૪૯ -
   અને ભૌમિતિકા ૧૯૮૮
જોશી હર્ષદકુમાર કાન્તિલાલ ૧૫-૭-૧૯૫૦, -
   પાવાના સૂર ૧૯૮૩
દેશાણી અરુણકુમાર મોજીરામ ૧-૮-૧૯૫૦, -
   ઓછપ ૧૯૭૭
શ્રીમાળી ચંદ્રાબહેન સુરેશભાઈ ૩-૮-૧૯૫૦, -
   ઓવારણાં ૨૦૦૦
ધામી વિમલકુમાર મોહનલાલ ૮-૮-૧૯૫૦, -
   અભયકુમાર ૧૯૮૧
પંડ્યા નલિન દેવેન્દ્રપ્રસાદ ૨૧-૮-૧૯૫૦, ૧૧-૫-૨૦૧૭
   અદ્યતન કવિતા ૧૯૮૨
પટેલ ભાસ્કર રાવજીભાઈ ૨૪-૮-૧૯૫૦, -
   પ્રાથમિક શિક્ષણ - અનુશાસન ૧૯૮૭
જાની જનક રતિલાલ ૨૬-૮-૧૯૫૦, -
   રણનું ફૂલ ૨૦૦૬
શાહ આશા વીરેન્દ્ર ૨-૯-૧૯૫૦, -
   ગાંઠે બાંધ્યા અગનફૂલ ૨૦૦૪
દવે કલ્પના જિતેન્દ્ર ૭-૯-૧૯૫૦, -
   મન હોય તો... ૧૯૯૭
મોદી નરેન્દ્રભાઈ દામોદરદાસ/ નરેન્દ્ર મોદી ૧૭-૯-૧૯૫૦, -
   સંઘર્ષમાં ગુજરાત ૧૯૭૭
મહેતા ઈશ્વરલાલ કરુણાશંકર ‘આનંદ મહેતા’ ૨૮-૯-૧૯૫૦, ૨૪-૨-૧૯૮૦,
   આ અથવા ઈ [મ.] ૧૯૮૧
દેસાઈ બકુલા અશોક ‘બકુલા ઘાસવાલા’ ૧-૧૦-૧૯૫૦, -
   પારણાથી પાલખી ૧૯૯૩
પઢિયાર દલપતસિંહ નારણભાઈ ૧૧-૧૦-૧૯૫૦, -
   ભોંય બદલો ૧૯૮૨
દરજી ગોવિંદભાઈ નટવરલાલ ૧૪-૧૦-૧૯૫૦, -
   કંઈક ૧૯૮૬
શાસ્ત્રી નંદન હરિપ્રસાદ ૧૪-૧૦-૧૯૫૦, -
   ભારતનાં મ્યુઝિયમ ૧૯૮૪
વ્યાસ કલ્પના જિતેન્દ્ર ૧-૧૧-૧૯૫૦, -
   તારા જ કારણે ૨૦૦૭
જાડેજા અરુણા જુવાનસિંહ ૯-૧૧-૧૯૫૦ -
   પુલકિત [અનુ.] ૨૦૦૫
યાજ્ઞિક ભરત મનસુખલાલ ૧૪-૧૧-૧૯૫૦, -
    એક કીડીનું બ્રહ્મરન્ધ્ર સૂંઘવા ૧૯૮૫
પટેલ નટવરલાલ ગિરધરદાસ ૧૭-૧૧-૧૯૫૦ -
   ઊડણ ફુગ્ગો ૧૯૮૪
રવૈયા મનહર ખોડીદાસભાઈ ૨૫-૧૧-૧૯૫૦ -
   સગડ ૨૦૦૦
દોશી ચતુર્ભુજ આણંદજી ‘તિરંદાજ’ ૧૯૫૦ આસપાસ, -
   અમૃતકુંભ ૧૯૭૩
પટેલ નીરવ હીરાભાઈ ૨-૧૨-૧૯૫૦, ૧૫-૫-૨૦૧૯
   બહિષ્કૃત ફૂલો ૨૦૦૬