સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૫૧-૧૯૬૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૫૧ થી ૧૯૬૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
સોમેશ્વર રમણીક જીવરાજભાઈ ૨-૧-૧૯૫૧, -
   ઝંઝાવાત વચ્ચે ફૂલ ૧૯૯૫
વોરા પ્રફુલ્લા રસિકલાલ ૬-૧-૧૯૫૧, -
   શ્વાસનો પર્યાય ૧૯૯૦
શુકલ/મહેતા કલ્યાણી ભાસ્કરરાય ૨૧-૧-૧૯૫૧, -
   તલાશ ૨૦૦૨
શાહ હર્ષદભાઈ પ્રભુદાસ ૨૩-૧-૧૯૫૧, -
   વિચારયાત્રા ૧૯૯૯
ચાવડા હરિભાઈ છનાભાઈ ૨૫-૧-૧૯૫૧, -
   ઉમળકો ૨૦૦૩
ભટ્ટ સુધા ચિંતન ૧૨-૨-૧૯૫૧, -
   વૃત્તાન્ત-નિવેદન અને નિબંધ-ગોષ્ઠિ ૧૯૭૯
ભાંડારી અરવિંદ વિષ્ણુ ૧૮-૨-૧૯૫૧, -
   ગુજરાતી વિભક્તિ વિચાર ૧૯૮૪
કુંડારિયા જમનાદાસ દેવરાજભાઈ ૧૦-૩-૧૯૫૧, -
   કલરવનાં પગલાં ૧૯૮૧
ગૌડ કિશોર ચિમનલાલ ૧૬-૩-૧૯૫૧, -
   વસવાયો [અનુ.] ૨૦૦૧
પટેલ હેમાંશુ ૨૧-૩-૧૯૫૧, -
   એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે ૨૦૦૯
પટેલ કંચનભાઈ ચંદુલાલ ૧-૪-૧૯૫૧, -
   રઘુવીર ચૌધરીની લઘુનવલો ૧૯૯૩
દવે દેવેન્દ્રકુમાર વિજયકાન્ત ૬-૪-૧૯૫૧, -
   નજીક ૧૯૯૫
[પંન્યાસ] હેમરત્નવિજય ગણી મહારાજ ૧૬-૪-૧૯૫૧, -
   અરિહંત વંદનાવલી ૧૯૭૯
અંજારિયા મદનકુમાર ઝવેરીલાલ ૧૪-૫-૧૯૫૧, -
   આંગન ૧૯૮૫
ગઢવી પ્રવીણ ખેતસિંહ ૧૩-૫-૧૯૫૧, -
   પીળા તડકાથી સભર સંબંધો ૧૯૮૨
જાની નયના કનુભાઈ ૨૧-૫-૧૯૫૧, -
   મા આનંદમયીનો અગમ્ય ખ્યાલ ૧૯૯૬
ગોસાઈ ધીરજગર હિંમતગર ૨-૭-૧૯૫૧, -
   વત્તા ૧૯૮૧
થાનકી હરસુખ શ્યામલાલ ૭-૭-૧૯૫૧, -
   જિજ્ઞાસા અને કૌતુક ૧૯૯૨
દ્વિવેદી રંજના હરીશ ‘રંજના હરીશ’ ૨૧-૭-૧૯૫૧, -
   અછૂત [અનુ.] ૧૯૯૬
મેવાડા પુરુષોત્તમ અંબાલાલ 'સાજ' ૧૦-૭-૧૯૫૧, -
   મજધાર ૧૯૫૧
શુકલ કૌમુદિની અરુણકુમાર ૩૧-૭-૧૯૫૧, -
   કૃષ્ણ: મારી અંગત કવિતા ૧૯૯૩
જાની બળવંતરાય શાન્તિલાલ ૨૪-૮-૧૯૫૧, -
   શૈલી વિજ્ઞાન ૧૯૭૯
પરજિયા રમાબહેન વિનોદરાય ૨૫-૮-૧૯૫૧, -
   સમયની શોધમાં ૧૯૯૪
પંડિત ધનરાજ વિષ્ણુદેવ ૨૫-૮-૧૯૫૧, -
   ઋતાયન ૧૯૯૮
મહેતા બારીન ચન્દ્રકાન્તભાઈ ૨૬-૮-૧૯૫૧, -
   વાવડ છે કે ૧૯૭૪
ચાવડા રમણભાઈ હરિભાઈ ૧૭-૯-૧૯૫૧, -
   એકલવ્યની આરાધના ૧૯૯૨
જોશી મહેન્દ્રકુમાર કાંતિલાલ ૨૮-૯-૧૯૫૧, -
   આ અથવા ઈ ૧૯૮૦
મકવાણા ખુશાલ ત્રિભોવનદાસ ૧-૧૦-૧૯૫૧, -
   સંતૂર ૧૯૯૩
બ્રહ્મભટ્ટ પ્રસાદ મૂળજીભાઈ ૮-૧૦-૧૯૫૧, -
   રાજેન્દ્ર - નિરંજન યુગની કવિતા ૧૯૮૨
શાહ મહેશ ચંપકલાલ ૨૫-૧૦-૧૯૫૧, -
   ભવાઈ: તત્ત્વચર્ચા ૧૯૯૩
સ્વામી માધવપ્રિયદાસ ૨૬-૧૦-૧૯૫૧, -
   કીર્તનની કુંજગલી ૨૦૦૬
ગઢવી ઘનશ્યામ કરસનદાસ ૧૭-૧૧-૧૯૫૧, -
   આંખ, આંસુ ને શ્વાસ ૧૯૮૭
રાવલ મનોજકુમાર ભાનુશંકર ૨૨-૧૧-૧૯૫૧, -
   સંતવાણી અને સૌન્દર્ય ૧૯૯૪
પટલે અલતાફ ઈસ્માઈલ ૮-૧૨-૧૯૫૧, -
   અંતની શરૂઆત ૧૯૯૨
દાસાણી હરીશ રામજીભાઈ ૧૭-૧૨-૧૯૫૧, -
   પવન, જલ, પાંદડું ૨૦૨૧
પટેલ જગદીશભાઈ રમણભાઈ ૨૧-૧૨-૧૯૫૧, -
   અઉમ સદ્ અક્ષર નમ: ૧૯૮૫ આસપાસ
પંડ્યા કિશોરકુમાર સવાઈલાલ ૧૨-૧-૧૯૫૨, -
   હેઈટ્સ ઑફ ઝેવોર્સ [અનુ.] ૧૯૮૧
પટેલ અમૃતલાલ ગિરધરદાસ ૬-૨-૧૯૫૨, -
   અંતર તુજ અરમાન ૧૯૭૫
કોટેચા પ્રતિભા હરિદાસ ૧૪-૨-૧૯૫૨, -
   અમૃતસરિતા ૧૯૯૬
મંગલમ હરીશ જેઠાભાઈ ૧૫-૨-૧૯૫૨, -
   વિદિત ૧૯૮૪
માંકડ અસ્મા મોહમ્મદભાઈ ૧૬-૨-૧૯૫૨, -
   ૧૨૧ પ્રતિનિધિ વાર્તાઓ ૧૯૯૫
દવે અશોક ચંદુભાઈ ૨૯-૨-૧૯૫૨, -
   બુધવારની બપોરે ૧૯૮૩
સાવલિયા કડવાભાઈ દેવજીભાઈ ૧-૩-૧૯૫૨, -
   મહેરામણનાં મોતી ૧૯૮૩
હિરપરા દેવેન્દ્રભાઈ વશરામભાઈ ૨૧-૪-૧૯૫૨, -
   સત્યની ખોજ ૨૦૦૪
દવે હર્ષદ મનસુખલાલ ૩-૫-૧૯૫૨, -
   અવધાનની જ્યોત ૧૯૮૮
ખત્રી હરીશ કનૈયાલાલ ૨૯-૫-૧૯૫૨, -
   આપણો હરખ ઓર ૨૦૦૩
હિન્ડોચા તુલસીદાસ લક્ષ્મીદાસ ‘બેખબર મીઠાપુરી’ ૧-૬-૧૯૫૨, -
   અશ્રુવન ૧૯૯૪
શાહ રન્નાદે ગૌતમકુમાર ૪-૬-૧૯૫૨, -
   ખંડિતા ૧૯૮૭
જાની મહેન્દ્રપ્રસાદ હરજીવનદાસ ૫-૬-૧૯૫૨, -
   શ્રીતુલસીદાસ રામચરિત માનસ ૧૯૯૮
નડિયાદી રમણ ૧૪-૬-૧૯૫૨, -
   ધારો ૨૦૧૯
વસા પુલિન નાનાલાલ ૧-૭-૧૯૫૨, -
   કચ્છમાં સિંધુ સંસ્કૃતિ ૧૯૯૪
પટેલ કાનજી રાયજીભાઈ ૨-૭-૧૯૫૨, -
   કોતરની ધાર પર ૧૯૮૨
શુકલ કિશોરચંદ્ર માણેકલાલ ૧૭-૮-૧૯૫૨, -
   સૂક્તિ પ્રસૂન ૨૦૦૫
પટેલ જયેન્દ્રકુમાર મણિલાલ ‘શેખડીવાળા’ ૨૩-૮-૧૯૫૨, -
   નખશિખ ૧૯૭૮
રાવલ ધનેશચંદ્ર મગનલાલ ‘સ્વપ્નસ્થ’ ૧-૯-૧૯૫૨, -
   ઋણ તારાં અંકેવાળિયા ૧૯૯૧
લખલાણી પ્રીતમ ૧-૯-૧૯૫૨, -
   ગોધૂલિ ૧૯૯૫
મોદી દિલીપ નારણભાઈ ૬-૯-૧૯૫૨, -
   પંથ ૧૯૮૩
શાહ વિજયકુમાર ડાહ્યાભાઈ ૧૦-૯-૧૯૫૨, -
   હું એટલે તમે ૧૯૭૫
આશર વિજય વલ્લભદાસ ૭-૧૦-૧૯૫૨, -
   બંસરી ૧૯૭૪
ઠાકર ઊર્મિલા અંબાલાલ ૭-૧૦-૧૯૫૨, -
   સંદર્ભ ગ્રંથો ૧૯૮૭
મકવાણા કાન્તિલાલ ડાહ્યાભાઈ ‘કાતિલ’ ૯-૧૦-૧૯૫૨, -
   ગુજરાતની અતિ પછાત અનુસૂચિત જાતિ ૧૯૯૧
પરીખ અવિનાશ વસંતલાલ ૩-૧૧-૧૯૫૨, -
   વચન ૧૯૯૦
ધોબી હરીશભાઈ રામચંદ્ર ૮-૧૧-૧૯૫૨, -
   લગભગ ૧૯૮૫
શાહ હિમાંશુ સોમચંદભાઈ ૯-૧૧-૧૯૫૨, -
   ચેતનાની ચપટી ૨૦૦૭
માંકડ દિનેશકુમાર લક્ષ્મીલાલ ૧૪-૧૧-૧૯૫૨, -
   બાળનગરી ૧૯૮૬
પટેલ યોગેશભાઈ ચંદ્રકાન્ત ૧૮-૧૧-૧૯૫૨, -
   અહીં ૧૯૮૨
રાઉલજી અર્જુનસિંહ કે. ૨૦-૧૧-૧૯૫૨, -
   આસક્તિ ૨૦૧૪
પંડિત વરદરાજ વિષ્ણુદેવ ૨-૧૨-૧૯૫૨, -
   હું એટલે હું નહી ૨૦૦૦
પટેલ જેઠાભાઈ મૂળજીભાઈ ૮-૧૨-૧૯૫૨, -
   અવશેષ ૧૯૮૨
જાની મનીષી ઠાકોરલાલ ૮-૧૨-૧૯૫૨, -
   બેહાર મિલ મજૂર ૧૯૮૩
ગઢવી લક્ષ્મણ પિંગળશીભાઈ ૯-૧૨-૧૯૫૨, -
   સંપદા ૧૯૮૩
ઠાકર ભરતકુમાર પ્રાણલાલ ‘કુમાર’ ૧૭-૧૨-૧૯૫૨, -
   કચ્છ દર્શન ૧૯૯૧
વર્ધાવાળા શફકક્ત સૈફુદ્દીન ‘એસ.એસ.રાહી’ ૨૮-૧૨-૧૯૫૨, -
   પરવાઝ ૧૯૭૨
દવે હરીશ કૃષ્ણરામ ‘હરીશ મીનાશ્રુ’ ૩-૧-૧૯૫૩, -
   નખશિખ [સંપા.] ૧૯૭૭
દેસાઈ મહેબૂબ ઉસ્માનભાઈ ૫-૧-૧૯૫૩, -
   મહેંક ૧૯૮૬
ચૌહાણ રણધીર દિલીપસિંહ ૯-૧-૧૯૫૩, -
   સરળ વાત છે, પળના છળ છે ૧૯૯૮
વેગડા અરવિંદભાઈ નાનુભાઈ ૨૧-૧-૧૯૫૩, -
   પગેરું ૨૦૦૩
ભટ્ટ વસન્તકુમાર મનુભાઈ ૨૧-૨-૧૯૫૩, -
   ભાષાશાસ્ત્ર અને પ્રાચીન ભારતીય આર્યભાષા ૧૯૮૬
ડોડિયા ધીરુભાઈ ગાંડાલાલ ૧૧-૩-૧૯૫૩, -
   યોગાઅભ્યાસ ૧૯૮૫
રાવલ ગિરીશ લાભશંકર ૧૪-૩-૧૯૫૩, -
   મહેફિલ ૧૯૭૮
ઓઝા ડંકેશ હરિશંકર ૨૦-૪-૧૯૫૩, -
   નર્મદનો જમાનો ૧૯૮૪
ભટ્ટ હરેન્દ્રકુમાર પ્રવીણકાન્ત ૨૦-૪-૧૯૫૩, -
   ખાસડાનો માર ૧૯૮૫
ભટ્ટ અરવિંદ જગજીવનભાઈ ૨૪-૪-૧૯૫૩, -
   અમરેલ્લીલ્લીલ્લીલ્લી ૧૯૮૧
રાવલ પ્રદીપકુમાર જયશંકર ૨૭-૪-૧૯૫૩, -
   નયન ૧૯૮૦
પરમાર યાકુબ ૨૩-૫-૧૯૫૩, -
   અરસ પરસના મેળમાં ૧૯૯૯
ઓઝા રમેશ આત્મારામ ૧-૬-૧૯૫૩, -
   ભારતની લોકકથાઓ ૧૯૮૮
અમીન પ્રીતેશ મુળજીભાઈ ૧-૬-૧૯૫૩, -
   આર્તનાદ ૨૦૦૩
ત્રિવેદી દિવ્યેશ કાન્તિલાલ ૬-૬-૧૯૫૩, -
   નંદનવન ૧૯૮૭
ગાંધી વિનોદચંદ્ર ત્રિકમભાઈ ૮-૬-૧૯૫૩, -
   રમ્યતા ૧૯૮૪
શુકલ કૌટિલ્ય હરિહરપ્રસાદ ૧૨-૬-૧૯૫૩, -
   જ્ઞાન વિશ્વ: વિકાસ પ્રક્રિયા ૧૯૯૦
ગોર કાન્તિલાલ વિસનજી ૧૩-૬-૧૯૫૩, -
   માતૃભાષા લેખન વિચાર ૧૯૯૧
દેસાઈ કલ્પના જિતેન્દ્ર ૧૩-૬-૧૯૫૩, -
   લપ્પન છપ્પન ૨૦૦૬
પાટણવાડિયા રાજેન્દ્રકુમાર દેસાઈભાઈ ૧૫-૬-૧૯૫૩, -
   શૂન્યાવકાશ ૧૯૮૬
વેદિયા જયંતીલાલ મહાદેવરામ ૨૦-૬-૧૯૫૩, -
   હંસલી ૨૦૦૪
પટેલ બિપિન કાન્તિલાલ ૧-૭-૧૯૫૩, -
   અસૂયા [અનુ.] ૧૯૯૩
મહેતા હરીશકુમાર પુરુષોત્તમભાઈ ‘સોલિડ મહેતા ૧૨-૭-૧૯૫૩, ૬-૧૧-૨૦૧૯
   અંતરિયાળ ૧૯૮૨
પટેલ અરુણભાઈ ભાઈલાલભાઈ ૩-૮-૧૯૫૩, -
   આદિવાસી સ્ત્રીઓમાં નવી ટેક્નોલોજીનો ઉદય અને પ્રભાવ ૧૯૮૯
ત્રિવેદી ભૂપેન્દ્રકુમારા રેવાશંકર ‘સ્વયંભૂ’ ૧૫-૮-૧૯૫૩, -
   મધુપર્ક ૨૦૦૧
પટેલ રમેશ ચંદુભાઈ ‘ક્ષ’ ૧૨-૯-૧૯૫૩, -
   ક્ષમા ૧૯૭૮
ભટ્ટ રમીલા હિંમતરામ ૧૨-૯-૧૯૫૩, -
   દર્શકનાં એકાંકી ૧૯૯૪
રાવ ઈન્દુબેન આનંદ ‘ઈન્દુ રાવ’ ૨૭-૯-૧૯૫૩, -
   અરુંધતીનો તારો ૨૦૦૦
જોશી પ્રબોધ રમણલાલ ૭-૧૦-૧૯૫૩, -
   મારે કોઈ નામ આપવું બાકી છે ૧૯૭૮
ભાયાણી ઉત્પલ હરિવલ્લભ ૧૦-૧૦-૧૯૫૩, ૧૬-૧૦-૨૦૧૯
   નિમજ્જન ૧૯૭૮
જાની અશોક નંદલાલ ૨૩-૧૦-૧૯૫૩, -
   આસોપાલવ ૨૦૦૨
રાઓલજી મહીપતસિંહ ફતેસિંહ ૧-૧૧-૧૯૫૩, -
   શબ્દ ગંધને પગલે પગલે ૧૯૮૩
જોશી નવીનચન્દ્ર અમૃતલાલ ૬-૧૨-૧૯૫૩, -
   લીલો સહવાસ ૧૯૮૪
બ્રહ્મભટ્ટ ભગીરથ રુઘનાથજી ૫-૧-૧૯૫૪, -
   વિચ્છિતિ ૧૯૮૫
પટેલ બળદેવ માવજીભાઈ ૧૪-૧-૧૯૫૪, -
   અંતર ટહુકે અપરંપાર ૧૯૯૪
દવે રોહિતકુમાર રજનીકાન્ત ૨૨-૨-૧૯૫૪, -
   અગોચર વિશ્વ ૨૦૦૧
દવે યજ્ઞેશ રમેશચંદ્ર ૨૪-૩-૧૯૫૪, -
   જળની આંખે ૧૯૮૨
ભોગાયતા જયેશ કાન્તિલાલ ૧૭-૪-૧૯૫૪, -
   સંક્રાન્તિ ૧૯૯૪
સોની રેણુકા શ્રીરામ ૧૮-૪-૧૯૫૪, -
   દક્ષિણાવર્ત [અનુ.] ૧૯૮૬
રાઠોડ ધર્મેન્દ્રસિંહ મુકુદસિંહ ૧૯-૪-૧૯૫૪, -
   વર્તુળ બહારની લાગણી ૨૦૦૪
દેસાઈ ભગીરથ રતિલાલ ૨૪-૪-૧૯૫૪, -
   વિભાજનની કરુણાંતિકા ૧૯૯૭
બારોટ વિષ્ણુકુમાર રઘુભાઈ ૩-૫-૧૯૫૪, -
   ચાલો માંડીએ વાર્તા ૧૯૯૪
વાળા કરસનભાઈ જીવાભાઈ ૧-૬-૧૯૫૪, -
   મોહન મૂરત પ્યારી ૨૦૦૨
પટેલ રામભાઈ નાગરદાસ ‘રામુ ડરણકર’ ૧-૬-૧૯૫૪, -
   અજવાળાનાં અવસર ૨૦૦૧
પટેલ ગણપતભાઈ બબુદાસ ‘સૌમ્ય’ ૧-૬-૧૯૫૪, -
   તનહા ૧૯૯૮
પટેલ મયંકકુમાર મોહનલાલ ૮-૬-૧૯૫૪, -
   હમ્બો! હમ્બો! ૨૦૦૧
તલાટી છાયા સુબોધ ૧૧-૬-૧૯૫૪, -
   સંવેદના ૨૦૦૧
ત્રિવેદી ભાનુકુમાર વિઠ્ઠલદાસ ૧૬-૬-૧૯૫૪, -
   ચાંદો ઊગ્યો ચોકમાં ૨૦૦૭
નાયક કૈલાસકુમાર લીલાધર ૨૩-૬-૧૯૫૪, -
   કિનારે ડૂબી મારી નાવ ૧૯૮૨
સોલંકી કમલેશકુમાર રણછોડભાઈ ૧૭-૭-૧૯૫૪, -
   સ્પંદન ૧૯૮૩
ઉપાધ્યાય દુર્ગેશકુમાર કમળાશંકર ૨૫-૭-૧૯૫૪, -
   રણક ૧૯૭૮
બ્રહ્મભટ્ટ હર્ષ વાડીલાલ ૩૧-૭-૧૯૫૪, -
   એકલતાની ભીડમાં ૧૯૯૨
વૈદ્ય મૂકેશ પ્રિયવદન ૩૧-૭-૧૯૫૪ -
   ચાંદનીના હંસ ૧૯૯૧
બારડ નરેન્દ્રકુમાર બાબુલાલ ‘નરેન બારડ’ ૧-૮-૧૯૫૪, -
   મને જ ગમશે ૧૯૭૯
નાકરાણી ભીમજીભાઈ જી. ૫-૮-૧૯૫૪, -
   સળવળાટ ૧૯૯૯
આશર નરેન્દ્ર જમનાદાસ ‘નિર્મલ’ ૯-૮-૧૯૫૪, -
   અંતર્ગત ૨૦૦૦
નાયક જનકભાઈ નાનુભાઈ ૧૩-૮-૧૯૫૪, ૧૬-૪-૨૦૧૭
   કાલિન્દી ૧૯૭૬
ઉપાધ્યાય મધુકર છગનલાલ ૨૯-૮-૧૯૫૪, -
   ...ને તમે છો ૧૯૮૫ આસપાસ
તલાવિયા જિતેન્દ્ર શામજીભાઈ ૭-૯-૧૯૫૪, -
   નક્ષત્ર ૧૯૭૯
આચાર્ય વિજય અભયશેખરસૂરિ ૧૬-૯-૧૯૫૪, -
   અધ્યાત્મમત પરીક્ષા ૧૯૮૪
ભટ્ટ બિન્દુ ગિરધરલાલ ૧૮-૯-૧૯૫૪, -
   બીજાના પગ [અનુ.] ૧૯૮૮
કોઠી પ્રીતિ ધનંજય ૨૩-૯-૧૯૫૪, -
   સ્વયંસિદ્ધા ૨૦૦૦
પટેલ સુધીરભાઈ પરબતભાઈ ૨૫-૯-૧૯૫૪, -
   નામ આવ્યું હોઠ પર એનું અને... ૧૯૮૯
ઉપાધ્યાય નવનીત ભીખાલાલ ૨-૧૦-૧૯૫૪, -
   દરિયાનો પડઘો ૧૯૮૯
ગુપ્તા મુકુટબિહારી કપુરચંદ ૩-૧૦-૧૯૫૪, -
   અસ્તિત્વના અજંપા ૧૯૮૫
જાની હર્ષદેવ મનસુખલાલ ‘હર્ષદેવ માધવ’ ૨૦-૧૦-૧૯૫૪, -
   હાથ ફંફોસે આંધળા સુગંધને ૧૯૮૫
ઠુંમર વિઠ્ઠલ રૈયાભાઈ ૨૮-૧૦-૧૯૫૪, -
   સંત-કવિ મેકરણદાદા: જીવન અને કવન ૨૦૦૬
ભટ્ટ જ્યોેતિબેન સતીષકુમાર ૪-૧૧-૧૯૫૪, -
   પરાકાષ્ઠા ૧૯૮૬
મકવાણા જયંતીભાઈ ધનજીભાઈ ૩-૧૨-૧૯૫૪, -
   ક્ષણોના આકાશમાં ૧૯૮૦
બોરીચા વિનોદચંદ્ર હીરાલાલ ‘ના-સૂર’ ૧૦-૧૨-૧૯૫૪, -
   પ્રતિબદ્ધ ૧૯૯૧
રાજ્યગુરુ નિરંજન વલ્લભભાઈ ૨૪-૧૨-૧૯૫૪, -
   રંગ શરદની રાતડી ૧૯૮૭
રાણે ભારતી રાજીવ ૨૬-૧૨-૧૯૫૪, -
   ક્ષણોને પાંદડે ઝાકળ ૧૯૯૮
રાયજાદા રેવતુભા પોપટભા ૫-૧-૧૯૫૫, -
   મહાન સૂફીઓ ૨૦૦૮
શાહ નીલા રક્ષિત ૧૮-૧-૧૯૫૫, -
   તૃષા ૧૯૭૪
દવે હર્ષિદા હીરાલાલ ૨૦-૧-૧૯૫૫, -
   મનોવિજ્ઞાનમાં પ્રયોગો ૧૯૭૫
પુરોહિત પ્રકાશકુમાર ભાનુશંકર ૨૬-૧-૧૯૫૫, -
   પથિક ૧૯૮૪
ભટ્ટ અલકા રણછોડલાલ ૨૪-૧-૧૯૫૫, -
   પાનખર ૧૯૯૪
જીકાદરા કિશોર મુળજીભાઈ ૪-૨-૧૯૫૫, -
   અભિવ્યક્તિ ૨૦૦૬
પટેલ પ્રેમજીભાઈ સોમાભાઈ ૧૨-૨-૧૯૫૫, -
   ત્રેપનમી બારી ૧૯૯૫
જોશી દિલીપ નાનાલાલ ૧૬-૨-૧૯૫૫, -
   કોઈ ફરિયાદ નથી ૧૯૮૦
જહા ભાગ્યેશ વાસુદેવ ૧૮-૨-૧૯૫૫, -
   પ્હાડ ઓગળતા રહ્યા ૧૯૯૦ આસપાસ
શર્મા સત્યજિત રાધેશ્યામ ૨૧-૨-૧૯૫૫, -
   શબપેટીમાં મોજું ૧૯૮૧
હિરાણી લતા જગદીશ ૨૮-૨-૧૯૫૫, -
   પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ ૧૯૯૮
જોશી મધુકાન્ત મહીપતરામ ૬-૩-૧૯૫૫, -
   ત્યારથી ૧૯૮૭
કવિ ભીખુભાઈ બાલાભાઈ ૧૨-૩-૧૯૫૫, -
   તખ્તાને ત્રીજે ખૂણે ૧૯૮૯
કુકમાવાલા વંચિત ૧૨-૪-૧૯૫૫, -
   એક આંખમાં સન્નાટો... ૧૯૯૭
વાઘેલા દાનભાઈ દેશાભાઈ ‘દાન વાઘેલા’ ૨૦-૪-૧૯૫૫, -
   દ્વિદલ ૧૯૭૭
ખારોડ નિખિલ મહેશચંદ્ર ૭-૫-૧૯૫૫, -
   કિમ્ અધુના? ૧૯૯૩
બાબુ કૉહ્યાભાઈ સુથાર ૧-૬-૧૯૫૫ -
   કાચિંડો અને દર્પણ
પ્રજાપતિ રામભાઈ અંબાલાલ ‘રામુ પ્રજાપતિ’ ૧-૬-૧૯૫૫, -
   પીળા સૂરજ ૧૯૮૪
ડાભી નવજીભાઈ માધાભાઈ ૧-૬-૧૯૫૫, -
   સોખલા ગરાસિયા આદિવાસીનાં લગ્નગીતો ૨૦૦૧
નાયક કીર્તિકુમાર પ્રહ્લાદભાઈ ૧-૬-૧૯૫૫, -
   છટાદાર રંગકર્મી: પ્રાણસુખ એડિપોલો ૨૦૦૨
જોશી રાજેન્દ્ર જગન્નાથ ૨-૬-૧૯૫૫, ૧૩-૭-૨૦૦૪,
   પસ્તીનાપુરે ૧૯૮૧
હેડાઉ નટવરલાલ ઈશ્વરલાલ ૫-૬-૧૯૫૫, -
   ઉષા ૧૯૮૪
ભેસાણિયા ગોરધન વેલજીભાઈ ૧૯-૬-૧૯૫૫, -
   આભલું ૧૯૯૨
પરીખ તુષાર બિપિનચંદ્ર ૨૫-૬-૧૯૫૫, -
   શ્વાસે શ્વાસે પાયલ ૧૯૮૦
શુકલ તુષાર દુર્ગેશભાઈ ૨૯-૬-૧૯૫૫, -
   મારો વરસાદ ૨૦૦૭
જોષી યોગેશ ભાનુપ્રસાદ ૩-૭-૧૯૫૫, -
   અવાજનું અજવાળું ૧૯૮૪
દવે પ્રીતિ નરેશભાઈ ૫-૭-૧૯૫૫, -
   દ્વિજ ૨૦૦૦
ઠાકર શરદભાઈ મણિલાલ ‘શરદ ઠાકર’ ૧૦-૭-૧૯૫૫, -
   ડૉક્ટરની ડાયરી ૨૦૦૨
મંડલી રતિલાલ મંછારામ ‘તથ્ય’ ૨૧-૭-૧૯૫૫, -
   સાકી ૧૯૯૦
જોશી વિનોદ હરગોવિંદ ૧૩-૮-૧૯૫૫, -
   સૉનેટ ૧૯૮૪
રાઠોડ પ્રવીણકુમાર પ્રેમજીભાઈ ‘પ્રણય જામનગરી’ ૨૨-૮-૧૯૫૫, -
   ગુલમહોરના સહવાસમાં ૧૯૭૯
અજાણી ધનસુખ ઉમિયાશંકર ૨૭-૮-૧૯૫૫, -
   યૌવનને આવી પાંખ ૧૯૭૮
ઠક્કર જિતેન્દ્ર જમુભાઈ ૩૧-૮-૧૯૫૫, -
   અભિનયનો અ ૧૯૮૨
વ્યાસ રાજેશ જયશંકર ‘મિસ્કિન’ ૧૬-૧૦-૧૯૫૫, -
   તૂટેલો સમય ૧૯૮૩
ઠક્કર ઉદયન કરસનદાસ ૨૮-૧૦-૧૯૫૫, -
   હાંક છી હિપ્પો ૧૯૯૨
ગણાત્રા નલિની અશ્વિનકુમાર ૧૬-૧૧-૧૯૫૫, -
   હસવું મરજિયાત છે ૨૦૦૪
વછરાજાની ભદ્રાયુ વિનાયક ૧૯-૧૧-૧૯૫૫, -
   સ્વઅધ્યયન સાહિત્ય ૧૯૮૮
લાલ હરેશ ગોરધનદાસ ‘તથાગત’ ૧-૧૨-૧૯૫૫, -
   એટલે ૧૯૭૪
શાહ રોહિત ચીનુભાઈ ૭-૧૨-૧૯૫૫, -
   દિલના દાવાનળ ૧૯૮૦
અગ્રાવત રમણીક ગોવિંદરામ ૨૫-૧૨-૧૯૫૫, -
   ક્ષણકમળ ૧૯૯૧
વકીલના ભાવના હેમન્તકુમાર ૧૧-૧-૧૯૫૬, -
   સ્નેહ સરોવર ભીના ભીના ૨૦૦૪
પટેલ ગીતા શંકરલાલ ૧૭-૧-૧૯૫૬, -
   પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ: મોતીભાઈ અમીન ૨૦૦૧
ઈસનાવા શશિકાન્ત શિવાભાઈ ૧-૨-૧૯૫૬, -
   રૂપ સ્વરૂપ ૧૯૮૭
જાની સુધાકર ઈન્દુલાલ ૯-૨-૧૯૫૬, -
   સંસૃતિ ૧૯૯૩
સ્માર્ત જગદીપ ૯-૩-૧૯૫૬, ૪-૧૧-૨૦૦૯,
   દાદાનો ડંગોરો [અનુ.] ૨૦૦૪
ગોહેલ જગદીશભાઈ ભીમજીભાઈ ‘કફન’૨૫-૩-૧૯૫૬ -
   સિંદૂરની શોધમાં ૧૯૮૦
પંચોલી રોહિત નટવરલાલ ૩૦-૩-૧૯૫૬, -
   ગુજરાતીમાં પદ્ય નાટક ૧૯૯૨
વસાવડા ઉર્વીશ જયેન્દ્ર ૧૩-૪-૧૯૫૬, -
   પીંછાનું ઘર ૨૦૦૨
વાવડિયા જગદીશ મણિલાલ ૨૪-૫-૧૯૫૬, -
   ટાબરિયાં ૧૯૮૦
વણકર રમણભાઈ માધવભાઈ ૧-૬-૧૯૫૬, -
   ભજવણી દ્વારા કેળવણી ૨૦૦૪
લુહાર વાઘજીભાઈ લાખાભાઈ ‘વારિજ લુહાર’ ૧-૬-૧૯૫૬, -
   ગોરમ્ભા પછી ૧૯૮૭
વશી પ્રજ્ઞા દીપકભાઈ ૨-૬-૧૯૫૬, -
   સ્પન્દન વન ૨૦૦૨
પટેલ રમેશચંદ્ર છગનલાલ ૨-૬-૧૯૫૬, -
   જિજ્ઞાસા ૨૦૦૨
વ્યાસ અભિજિત શરદકુમાર ૪-૬-૧૯૫૬, -
   ફિલ્મ જોવાની કળા ૧૯૮૯
ઉપાધ્યાય ઉષા ઘનશ્યામભાઈ ૭-૬-૧૯૫૬, -
   ઈક્ષિત ૧૯૯૦
પરમાર જીવરાજ ગીગાભાઈ ‘પથિક’ ૧૫-૬-૧૯૫૬, -
   ઝંખના પથિકની ૧૯૭૩
પુરોહિત રાજુ પ્રેમવલ્લભ ૧૬-૭-૧૯૫૬, -
   શોધ ૧૯૯૧
વિંઝુડા ભરત ખેતાભાઈ ૨૨-૭-૧૯૫૬, -
   સહેજ અજવાળું થયું ૧૯૯૪
આહલપરા નટવર પુરુષોત્તમદાસ ૨૨-૮-૧૯૫૬, -
   શ્વાસ ૧૯૮૩
(મુનિ) અજિતશેખર વિજય ૨૮-૮-૧૯૫૬, -
   સ્યાદ્દવાદ મંજરી (અનુ.) ૧૯૮૬
રાવલ મહેશકુમાર વિનોદરાય ૪-૯-૧૯૫૬, -
   તુષાર ૧૯૭૮
પરીખ ભારતભૂષણ સોમાલાલ ૧૫-૯-૧૯૫૬, -
   લીલા ટહુકાની તરસ ૧૯૮૨
વાઢુ ડાહ્યાભાઈ મનુભાઈ ૧૧-૧૦-૧૯૫૬, -
   કુંકણા કથાઓ ૨૦૦૦
રાજ્યગરુ વિજયકુમાર રવિશંકર ૩-૧૧-૧૯૫૬, -
   સૂર્ય પર્વ ૧૯૭૦
પરમાર મનીષ હિરાલાલ ૫-૧૧-૧૯૫૬, -
   ગોરંભો ૧૯૯૪
ગુપ્તા આલોકકુમાર છોટેલાલ ‘આલોક ગુપ્તા’ ૧૭-૧૧-૧૯૫૬, -
   સાહિત્યનો સામાજિક સંદર્ભ ૨૦૦૫
દવે બકુલ મંજુલાલ ૨૨-૧૧-૧૯૫૬, -
   પુન:સંધાન ૧૯૮૬
ત્રિવેદી જિતેન્દ્ર માનશંકર ૬-૧૨-૧૯૫૬, -
   ઉઘાડી બારી ૧૯૯૩
પટેલ અમૃતલાલ પરસોત્તમદાસ ૭-૧૨-૧૯૫૬, -
   સરસ્વતીને કાંઠે ૧૯૮૫
દવે રાજુલ ઈશ્વરભાઈ ૧૧-૧૨-૧૯૫૬, -
   સેવા ધરમનાં અમરધામ ૧૯૯૧
શાહ દીપ્તિ હર્ષદભાઈ ૨૦-૧૨-૧૯૫૬, -
   શોધ ૧૯૯૧
શાહ પ્રીતિ અનુભાઈ ૧૨-૧-૧૯૫૭, -
   તારકનાં તેજકિરણો ૧૯૮૧
રામાણી જયેશ વિઠ્ઠલદાસ ૧૫-૨-૧૯૫૭, -
   ફૂટતી પાંખોનો ફફડાટ ૧૯૭૯
પંડ્યા પ્રવીણ જગજીવનદાસ ૧૬-૨-૧૯૫૭, -
   અજવાસનાં મત્સ્ય ૧૯૯૪
રાવલ દીપકકુમાર હિંમતલાલ ૪-૩-૧૯૫૭, -
   દસ ધર્મ ૧૯૯૦
મુનિ મુક્તિવલ્લભ વિજયજી ૧૪-૩-૧૯૫૭, -
   નિસર્ગનું મહાસંગીત ૧૯૯૦
પરમાર થોભણભાઈ પીતામ્બરભાઈ ૪-૪-૧૯૫૭, -
   ઝાકળની ખેતી ૧૯૯૯
શાહ હેમેન અમુલ ૯-૪-૧૯૫૭, -
   ક, ખ કે ગ... ૧૯૮૯
ભગત નીતા જયંતિલાલ ૧૫-૫-૧૯૫૭, -
   રૂપરચનાવાદ ૨૦૦૪
વ્યાસ સતીશ ચંદ્રશંકર ૨૧-૫-૧૯૫૭, -
   જૂની ગુજરાતી રંગભૂમિ ૧૯૯૭
શ્રીમાળી મણિલાલ મોહનલાલ ‘મિલન’ ૧-૬-૧૯૫૭, -
   હીંચકો ૧૯૯૩
બોરીજા મૌલિક શંકરલાલ ૧-૬-૧૯૫૭, -
   અંધાર ભર્યો ઉજાસ ૨૦૦૫
પટેલ લક્ષ્મીબહેન અંબાલાલ ‘શબનમ’ ૮-૭-૧૯૫૭, -
   તરસ્યાં પાણી ૧૯૮૩
પટેલ જશભાઈ નારણભાઈ ૧૫-૮-૧૯૫૭, -
   વેદના ૨૦૦૮
રાચ યોગેશકુમાર પ્રાગજીભાઈ ‘અક્ષર’ ૩૧-૮-૧૯૫૭, -
   મહાભારત દર્શન ૧૯૯૦
ગૂર્જર જગદીશચંદ્ર મૂળજીભાઈ ૫-૯-૧૯૫૭, ૨૮-૪-૨૦૧૬
   કૃતિ નિમજ્જન ૨૦૦૩
જોશી કીર્તિદા રતિલાલ/ શાહ કીર્તિદા ૧૦-૧૨-૧૯૫૭, -
   અખાજી કૃત ચિત્તવિચારસંવાદ ૧૯૯૨
પટેલ અનંતભાઈ બહેચરદાસ ૧૩-૧૨-૧૯૫૭, -
   નેણ ઓગળી ગયાં ૧૯૭૮
શ્રીમાળી ધરમાભાઈ નાગરદાસ ૨૧-૧૨-૧૯૫૭, -
   સાંકળ ૧૯૯૭
બ્લોચ કાસમ નુરમામદભાઈ ‘જખ્મી’ ૩૦-૧૨-૧૯૫૭, -
   ઍક્વેરિયમ ૧૯૯૦
દેસાઈ હરિ હેમરાજભાઈ ૭-૧-૧૯૫૮, -
   વર્તમાનનું વિશ્લેષણ ૨૦૦૧
પટેલ રમાબહેન જગતકુમાર ૧-૩-૧૯૫૮, -
   કિશોરલાલ મશરુવાળાના આર્થિક વિચારો ૧૯૯૫
આહીર જયંતિભાઈ હરસુરભાઈ ૨૮-૪-૧૯૫૮, -
   સંત શિરોમણિ-સૌરાષ્ટ્રના સંતોની પરંપરા ૧૯૯૪
દેસાઈ મનોજ્ઞા શિરીષચંદ્ર ૨૫-૫-૧૯૫૮, -
   સચિત્ર જ્ઞાનકોષ ૧૯૯૩
પરમાર ધરમસિંહ જે. ‘સુશાંત’ ૧-૬-૧૯૫૮, -
   મુકુલ ૨૦૦૩
મોદી ધર્મિષ્ઠા હસમુખ ૩-૬-૧૯૫૮, -
   સવિનય કાનૂનભંગની ચળવળમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતની સ્ત્રીઓનું પ્રદાન ૨૦૦૧
આશર બિપિન વલ્લભદાસ ૧૫-૬-૧૯૫૮, -
   બે સમર્થ કવિઓ ૧૯૯૪
બ્રહ્મભટ્ટ કીર્તિદા વિજય ૧૭-૬-૧૯૫૮, -
   ઝરણુુંં ઝાંઝરિયું ૨૦૦૭
આઝાદ તુરાબ કુતુબભાઈ ‘હમદમ’ ૭-૭-૧૯૫૮, -
   અંકુર ૧૯૭૭
ત્રિવેદી હર્ષદ અમૃતલાલ ૧૭-૭-૧૯૫૮, -
   એક ખાલી નાવ ૧૯૮૪
થાનકી નરભેશંકર પ્રેમજી ૨૫-૭-૧૯૫૮, -
   એન્થમ ૧૯૮૫ આસપાસ
અભાણી ભૂપેન્દ્રસિંહ વૃજલાલ ૨૯-૭-૧૯૫૮, -
   ગુજરાતી વ્યાકરણ ૧૯૯૪
આઝાદ પ્રદીપકુમાર બિપિનભાઈ ૩-૮-૧૯૫૮, -
   પ્રેમપંથ પાવકની જ્વાળા ૨૦૦૧
વાઘેલા ઈશ્વરભાઈ નારણભાઈ ૬-૮-૧૯૫૮, -
   શૈક્ષણિક વ્યવસ્થાપન અને શૈક્ષણિક તકનીતિ ૧૯૯૭
પંડ્યા હીરાભાઈ શંકરલાલ ૧૯-૮-૧૯૫૮, -
   અમે પારેવડાં રે ૨૦૦૪
પટેલ રાજેન્દ્ર ભોગીલાલ ૨૦-૮-૧૯૫૮, -
   જૂઈની સુગંધ ૨૦૦૩
ત્રિવેદી નીતિન દિનકરરાય ૨૨-૮-૧૯૫૮, -
   કાગડો સ્માર્ટ છે ૨૦૦૧
જોષી સલોની નટવરલાલ ૨૪-૮-૧૯૫૮, -
   અજ્ઞાત કવિ કૃત સુદંસણચરિયં ૨૦૦૩
સદાનંદ બ્રહ્મચારી ૩૧-૮-૧૯૫૮, -
   સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૧૯૯૧
દેસાઈ ચૈતન્ય જશવંતરાય ૧-૯-૧૯૫૮, -
   તુલનાત્મક સાહિત્ય: ભારતીય સંદર્ભ ૧૯૯૬
દેસાઈ સંસ્કૃતિરાણી સુધીરભાઈ ૧-૧૦-૧૯૫૮, -
   સૂર્યો જ સૂર્યો ૧૯૯૩
ટેવાણી શૈલેશકુમાર પ્રેમશંકર ૨૪-૧૦-૧૯૫૮, -
   ઘૂઘવું છું સમંદર સમો ૧૯૮૮
ગુપ્તા ફૂલચંદ જગતનારાયણ ૩૦-૧૦-૧૯૫૮, -
   ગાંધી અંતર મન ૨૦૦૮
ઠક્કર રાજેન્દ્ર જયંતિલાલ ‘આકાશ ઠક્કર’ ૨૨-૧૧-૧૯૫૮, -
   અજાણી સુગંધ ૧૯૯૦
વડગામા નીતિન રવજીભાઈ ૧૦-૧૨-૧૯૫૮, -
   અચરજ ૧૯૮૫
સાવલિયા રામજીભાઈ ઠાકરશીભાઈ ૧૧-૧-૧૯૫૯, -
   ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન ૧૯૯૧
રાવલ વિજયકૃૃષ્ણ હરિકૃષ્ણ ‘વિજય અર્ટોરા’ ૨૦-૧-૧૯૫૯, -
   જીવન મૃત્યુ-રહસ્ય ૧૯૯૦
નાયક પરેશ પ્રબોધચંદ્ર ૨૯-૧-૧૯૫૯, -
   કોઈ કાઈને ઓળખતું નથી ૧૯૭૪
આચાર્ય મંજુલાબેન ડાહ્યાલાલ ‘યાચના’ ૭-૨-૧૯૫૯, -
   ભક્તિમંજરી ૧૯૮૮
આચાર્ય વિનોદ જયંતિલાલ ૧૬-૨-૧૯૫૯, -
   ચારણી શૈલીના વાર્તાકથક: શ્રી બાપલ ગઢવી ૧૯૮૪
વાળા મહેન્દ્રકુમાર જેસીંગભાઈ ૧૭-૨-૧૯૫૯, -
   મેઘમાળાના મણકા ૨૦૦૪
રોહડિયા અંબાદાન ખીમરાજભાઈ ૧-૪-૧૯૫૯, -
   આસાજી રોહડિયા ૧૯૮૯
ભાટિયા સંદીપ ચંદ્રસિંહ ૧-૫-૧૯૫૯, -
   કાચ નદીને પેલે કાંઠે ૨૦૦૮
ઓઝા રજનીકાન્ત નાનાલાલ ૧૯-૫-૧૯૫૯, -
   લાલ લોહીનો સંબંધ ૧૯૮૨
ત્રિવેદી હરીશ પોપટલાલ ૨૫-૫-૧૯૫૯, -
   શ્રી અમરનાથ યાત્રાનાં સંસ્મરણો ૧૯૯૭
ભટ્ટ સુભાષ શરદચંદ્ર ૩૦-૫-૧૯૫૯, -
   દિશા આંતરખોજની ૧૯૯૭
કાથડ નીલેશ મગનભાઈ ૧-૬-૧૯૫૯, -
   એકલવ્યનો અંગૂઠો ૧૯૮૭
મહેરિયા ચંદુ ૨૮-૬-૧૯૫૯, -
   સાંબરડાથી સ્વમાનનગર ૧૯૯૯
ખંભોળજા વિનોદ કનૈયાલાલ ૪-૭-૧૯૫૯, -
   યશ સત્સંગ ૧૯૮૯
ત્રિવેદી આરતી ચિમનલાલ ૨૭-૭-૧૯૫૯, -
   વાર્તાકાર દ્વિરેફ ૧૯૮૫
શુકલ કિરીટકુમાર હરસુખરાય ૨-૮-૧૯૫૯, -
   લોકગીત સૂચિ ૧૯૮૬
વ્યાસ જગદીશ છેલશંકર ૧૮-૮-૧૯૫૯, ૧૫-૧૨-૨૦૦૬,
   પાર્થિવ ૧૯૮૪
ડોેંગરે દિનેશ વાસુદેવ કનાદાનક્ક ૨૧-૮-૧૯૫૯, -
   પ્રતીક્ષા ૧૯૯૧
રાવળ મંગળભાઈ સોમાભાઈ ‘સ્નેહાતુર’ ૨૧-૮-૧૯૫૯, -
   તૂટેલો આકાર ૧૯૯૪
દવે પરેશ ચીમનલાલ ૫-૯-૧૯૫૯, -
   વમળ ૧૯૮૪
જેતપરિયા ભાવેશભાઈ ભાણજીભાઈ ૧૯-૯-૧૯૫૯, -
   સોનારકાની સુવાસ ૧૯૮૫ આસપાસ
વ્યાસ જિતેન્દ્ર જયંતીલાલ ૧૧-૧૦-૧૯૫૯, -
   શૂન્યના પડઘા ૧૯૯૧
રાવલ અમી લાભશંકર ૧૭-૧૦-૧૯૫૯, -
   પ્રવેશ ૧૯૮૮
શર્મા આનંદ ગૌતમભાઈ ૧૦-૧૨-૧૯૫૯, -
   પીગળતી પ્રતિમા ૧૯૮૮
ચોકસી મુકુલ મનહરલાલ ૨૧-૧૨-૧૯૫૯, -
   તરન્નુમ ૧૯૮૧
વાઘેલા રમેશભાઈ કરસનભાઈ ‘કવિ અલિપ્ત’ ૨૫-૧૨-૧૯૫૯, -
   આરોહણ ૨૦૦૦
કવિ દયંાશંકર ભગવાનજી ૧૯૫૯, -
   કસ્તૂરબા ૧૯૪૪
પટેલ પ્રજ્ઞા આત્મારામભાઈ ૧૫-૧-૧૯૬૦, -
   સૂરજ પકડીએ ૧૯૮૫
પટેલ વિષ્ણુભાઈ ઈશ્વરદાસ ૨૧-૨-૧૯૬૦, -
   અજાણ્યો જણ ૨૦૦૨
ભટ્ટ રમેશચંદ્ર કાંતિલાલ ‘રશ્મિ’ ૨૩-૨-૧૯૬૦, -
   ઓમ્ સાધના દર્શન ૧૯૯૫
ઠાકર શૈલેષ કનૈયાલાલ ૨૭-૨-૧૯૬૦, -
   સમય એટલે...; માણસ એટલે; સમાજ એટલે ૧૯૯૪
પરમાર બળવંતસિંહ માનસિંહ ૧૦-૩-૧૯૬૦, -
   હસતાં ફૂલ ૧૯૯૫
ઠાકર નિર્મિશ નંદુભાઈ ૧૮-૩-૧૯૬૦, -
   શબ્દકોશમાં નથી એટલે ૨૦૦૦
શાહ ચંદ્રેશ કાંતિલાલ ૨૯-૩-૧૯૬૦, -
   અમૃત વર્ષા ૧૯૯૯
વોરા નમિતા ભરતકુમાર ૧૫-૪-૧૯૬૦, -
   શ્રુતિ ૧૯૯૯
ભટ્ટ જયેશ ત્રંબકલાલ ૧૮-૪-૧૯૬૦, -
   તેજવલયનાં તીર્થ ૨૦૦૮
સુથાર હેમંત પ્રેમાનંદભાઈ ૨૨-૫-૧૯૬૦, -
   વૃક્ષ ઉપાસના ૨૦૦૦ આસપાસ
નવાબ અબ્દુલકાદીર આદમ ‘નવાબ’ ૨૨-૬-૧૯૬૦, -
   શરૂઆત ૨૦૦૦
સોલંકી સામંતભાઈ બાલુભાઈ ‘સામંત સોલંકી’ ૧-૭-૧૯૬૦, -
   યુગપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧૯૮૯
વાળા સંજુભાઈ નારણભાઈ ‘સંજુવાળા’ ૧૧-૭-૧૯૬૦, -
   કંઈક/કશુંક અથવા તો... ૧૯૯૦
વીજળીવાળા ઈનુસભાઈ કાસમભાઈ ‘આઈ. કે. વીજળીવાળા’ ૧૪-૭-૧૯૬૦, -
   બાળ આરોગ્યશાસ્ત્ર ૨૦૦૩
પટેલ અવકાશ વી. ૬-૮-૧૯૬૦, -
   પ્રસ્થાન ૧૯૮૯
વાઘેલા કિશોરકુમાર જીવણલાલ ૧૩-૯-૧૯૬૦, -
   સૂર્યની શોધ પહેલાં ૨૦૦૧
પરીખ કાલિન્દી વસંતભાઈ ૨૫-૯-૧૯૬૦, -
   વિષ્ણુ સહસ્રનામ શાંકરભાષ્ય ૧૯૭૯
જોશી ગૌતમકુમાર શાંતિલાલ ૧૯-૧૦-૧૯૬૦, -
   ઊંચી હવેલી નીચે પાગલ ૧૯૮૯
પુરોહિત જિતુ ચંદુલાલ ૨૭-૧૦-૧૯૬૦, -
   અનવરત ૧૯૯૨
વ્યાસ દિલીપ રામકૃૃૃષ્ણ ૩૧-૧૦-૧૯૬૦, -
   ઊભો છે સમય બહાર ૧૯૮૪
ભટ્ટ રીતા શશાંક ૧૦-૧૨-૧૯૬૦, -
   વિસ્તરતું રહેશે આકાશ ૧૯૭૮