સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૭૧-૧૯૮૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૭૧ થી ૧૯૮૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
પાઠક શૈલેષ રમણલાલ ‘સાગર’ ૨૯-૧-૧૯૭૧, -
   નીલંકઠને ચડ્યું ઝેર ૧૯૯૩
કોઠારી ઉર્વીશ અનિલકુમાર ૪-૨-૧૯૭૧, -
   નોખા ચીલે નવસર્જન ૨૦૦૨
જોશી મનીષા ૬-૪-૧૯૭૧, -
   કંદરા ૧૯૯૬
ત્રિવેદી રૂપા કાલિદાસ ૧૪-૪-૧૯૭૧, -
   મારું જીવન સુગંધી બને ૧૯૯૫
મકવાણા રાજેશકુમાર જેઠાલાલ ૬-૬-૧૯૭૧, -
   વિમર્શપથ ૨૦૦૪
પુરોહિત આશા વ્રજલાલ ૧૫-૭-૧૯૭૧, -
   હું ચાતક તું શ્રાવણ ૨૦૦૩
ચૌહાણ પ્રકાશ નરસિંહભાઈ ‘જલાલ મસ્તાન જલાલ’ ૨૮-૭-૧૯૭૧, -
   ખેરિયત ૨૦૦૩
ઓઝા અજયકુમાર જગદીશરાય ૧૨-૮-૧૯૭૧, -
   છીપ ૨૦૦૨
કાનાણી રાજેશ જીવરાજભાઈ ૨૬-૮-૧૯૭૧, -
   જનની-જગ જનની ૨૦૦૪
સંઘવી નીતા કિશોરચંદ્ર ૨૮-૮-૧૯૭૧, -
   મનના મંદિરમાં ૧૯૯૪
કાનાણી દિનેશ ગોવિંદભાઈ ૬-૯-૧૯૭૧, -
   શ્રી ગઝલ ૨૦૦૫
પાત્રાવાલા મોના નાઝીર ૨૯-૧-૧૯૭૨, -
   રાની બિલાડો ૨૦૦૨
માસ્તર સુદર્શનકુમાર કનૈયાલાલ ૧૧-૪-૧૯૭૨, -
   વિજ્ઞાન ક્ષિતિજ ૨૦૦૧
પટેલ દીપકભાઈ પ્રભુજીભાઈ ૧-૬-૧૯૭૨, -
   અર્જિત ૨૦૦૬
ત્રિવેદી નરેશભાઈ રેવાશંકર ૨૨-૬-૧૯૭૨, -
   પીલે ધરાઈને ૨૦૦૭
ત્રિવેદી રમેશ ઓખારામ ૨૨-૬-૧૯૭૨, -
   નાભિકમળ ૧૯૯૭
પટેલ કલ્પેશકુમાર પ્રભુદાસ ૨-૯-૧૯૭૨, -
   શ્રદ્ધાભંગ ૨૦૦૦
ભરડવા ગિરીશચંદ્ર લક્ષ્મણભાઈ ૨૩-૯-૧૯૭૨, -
   શિલ્પ ૧૯૯૩
શુકલ નરેશકુમાર રવિશંકર ૧૨-૧૦-૧૯૭૨, -
   પછાડ ૧૯૯૭
પટેલ જિતેન્દ્ર ભીખાલાલ ૧૦-૧૨-૧૯૭૨, -
   ઉન્મેષ ૨૦૦૦
પરમાર કેશવલાલ માવજીભાઈ ૧૯૭૨, -
   આક્રોશ ૧૯૯૦
રામોલિયા મનસુખભાઈ એન. ‘સાગર’ ૧-૨-૧૯૭૩, -
   ખોડલ ગીત ૧૯૯૮
પંડ્યા ભરતકુમાર છોટાલાલ ૧૨-૫-૧૯૭૩, -
   સંત સમાગમ કીજે ૨૦૦૧
સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ ૧૫-૫-૧૯૭૩, -
   રેત પર લખાયેલ અક્ષરો ૨૦૦૩
જોષી સૌમ્ય જયંતભાઈ ૩-૭-૧૯૭૩, -
   ગ્રીન રૂમમાં ૨૦૦૮
પારેખ જયેશકુમાર નટવરલાલ ૨-૧૧-૧૯૭૩, -
   સરગના ૨૦૦૫
ગોકળગાંધી મકુલકુમાર ગુણવંતરાય ‘બર્ફીલ’ ૯-૨-૧૯૭૪, -
   બર્ફીલનાં હાયકુ ૧૯૯૦
આહીર નિસર્ગ જી. ૧૩-૩-૧૯૭૪, -
   કિશોરસિંહ સોલંકી: શબ્દ અને સર્જક ૧૯૯૯
ત્રિવેદી છાયા ૩૧-૩-૧૯૭૪, -
   શ્રી ગઝલ ૨૦૦૫
ઠાકર કૃપા લાભશંકર ૨૦-૮-૧૯૭૪, -
   ગીત કવિ ભાનુપ્રસાદ પંડ્યા: એક અભ્યાસ ૨૦૦૮ આસપાસ?
અધ્વર્યુ ઉર્વા રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૭૪, -
   ગોધરા નરસંહાર (સંપા.) ૨૦૦૨
ચૌહાણ કિરણકુમાર હીરાભાઈ ૭-૧૦-૧૯૭૪, -
   સ્મરણોત્સવ ૨૦૦૪
પંડ્યા હાર્દિકકુમાર દેવન્દ્રપ્રસાદ ‘હાર્દ’ ૭-૧૧-૧૯૭૪, -
   કારણ વિનાનું રણ ૨૦૦૭
સરવૈયા અજય ભીખાલાલ ૨૧-૧-૧૯૭૫, -
   બોર્હેસ અને હું ૨૦૦૮
જોશી પરીક્ષિત રૂદ્રદત ‘પી. શુકદેવ’ ૩૧-૧-૧૯૭૫, -
   ભિક્ષુ અખંડાનંદ ૨૦૦૧
અધ્વર્યુ નિનાદ ધીરજલાલ ૧-૪-૧૯૭૫, -
   શ્રી ગઝલ ૨૦૦૫
પટેલ જિજ્ઞાસા ભગવાનદાસ ૩૦-૫-૧૯૭૫, -
   ભીલ ભજન વારતા: સધણ રાજા (ચંદન મલિયાગિરી) ૨૦૦૪
પટેલ દિનેશભાઈ નગીનભાઈ ‘મધુકર’ ૧-૬-૧૯૭૫, -
   વીર નાયક ૧૯૯૮
ગોસ્વામી કિરીટકુમાર જશવંતગિરિ ‘કલાત્મક’ ૪-૮-૧૯૭૫, -
   બે હથેળી ૧૯૯૫
કલ્પિત/પરમાર પ્રિયંકા મધુકાન્ત ૬-૧૨-૧૯૭૫, -
   હાંસિયામાં હું ૨૦૦૦
પારેખ સંકેત રમેશચંદ્ર ૮-૪-૧૯૭૫, -
   ગુજરાતી હાસ્ય-કટાક્ષ પ્રધાન ૨૦૦૪
ભટ્ટ ભાવેશ દિલીપભાઈ ૧૨-૧-૧૯૭૫, -
   છે તો છે ૨૦૦૮
રોહડિયા તીર્થંકરદાન રતુદાન ૨૭-૪-૧૯૭૫, -
   કડવા પાટીદારનો ઈતિહાસ ૨૦૦૨
મકવાણા સંજય બાબુભાઈ ૧૦-૧૨-૧૯૭૫, -
   શ્રેષ્ઠ વર્ષા ગીતો ૨૦૧૩
દાદાવાલા દર્શિની જયેશભાઈ ૨૪-૫-૧૯૭૬, -
   વિવેચન: નર્મદથી જયંત કોઠારી ૨૦૦૬
ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ ૧૮-૭-૧૯૭૬, -
   હવાને કિનારે ૨૦૦૬
જોશી કરુણાશંકર મણિશંકર ‘નાનુ જોશી’ ૧૦-૧૦-૧૯૭૬, -
   માકર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ૧૯૭૫
જાની નવનીતચંદ્ર હરિપ્રસાદ ૨૧-૧૦-૧૯૭૬, -
   ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૨
પારેખ ધ્વનિલ રવીન્દ્રભાઈ ૨૮-૧૦-૧૯૭૬, -
   સાક્ષીભાવ ૨૦૦૭
કુકડિયા પ્રવીણ ભનાભાઈ ૧-૪-૧૯૭૭, -
   પ્રત્યક્ષસૂચિ ૨૦૧૮, અવલોક્ય ૨૦૨૧
જોશી કાશ્યપી પરીક્ષિત ‘કાશ્યપી મહા’ ૧૨-૭-૧૯૭૭, -
   સોમનાથ તીર્થ ૨૦૦૧
બારોટ અશોકકુમાર કાંતિલાલ ‘આકાશ’ ૨૯-૯-૧૯૭૭, -
   મહેંદી છાયું આકાશ ૨૦૦૨
ઠાકોર ભરતસિંહ ૧-૧૨-૧૯૭૭, -
   ગુજરાતી અને હિંદીના પ્રથમ શબ્દકોશ: તુલના ૨૦૦૯
ચાવડા અશોક પીતામ્બરભાઈ ‘બેદિલ’ ૨૩-૮-૧૯૭૮, -
   પગલાં તળાવમાં ૨૦૦૩
પટેલ અયના ભીખાભાઈ ૨૩-૮-૧૯૭૮, -
   સરહદ ૨૦૦૬
ભાટિયા રાકેશભાઈ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, -
   ઘવાયેલાં પંખીડાં ૧૯૯૯
પટેલ રાકેશ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, -
   રણપંખીની પાંખ પર ટહુકટી સવાર ૨૦૧૭
માલસતર કાંતિલાલ કરશનભાઈ ૨૨-૧૦-૧૯૭૮, -
   ભારતીય દલિત આંદોલન - એક સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૦૫
મહેતા રાજેશ હરિલાલ ‘રાજ’ ૧૭-૨-૧૯૭૯, -
   ધોળી કોયલ ૨૦૦૪
ત્રિવેદી પન્ના બિપિનચંદ્ર ૨૦-૭-૧૯૭૯, -
   આકાશની એક ચીસ ૨૦૦૨
પટેલ બાબુભાઈ બાધરસિંહ ‘બિલે’ ૧૫-૮-૧૯૭૯, -
   મા ભોમના કાજે ૨૦૦૫
મહેતા નીરજ દેવશીભાઈ ૬-૧૨-૧૯૮૦, -
   ઝરણાં... ગાતાં ઝરણાં ૨૦૦૭