સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૮૦ પછી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૮૦ પછી
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ત્રિવેદી અંકિત અમરીષકુમાર ૯-૩-૧૯૮૧, -
   ગઝલપૂર્વક ૨૦૦૬
રોહિત રતિલાલ કાલિદાસ ૧૮-૪-૧૯૮૧, -
   શિક્ષણાયાત્રાનાં સાથી ૨૦૧૩
ઠક્કર ચિરાગ ઉમાકાન્ત ‘જય’ ૨૯-૫-૧૯૮૧
   ચાણક્ય મંત્ર ૨૦૧૩
સંઘાણી ભાવેશ શિવલાલ ૧-૮-૧૯૮૧, -
   એક્સપ્રેસની ગઝલો ૨૦૦૦
વણકર રાજેશ પરમાભાઈ ૪-૯-૧૯૮૧
   માળો ૨૦૦૯
મહેતા ભૂમિકા નીરજ ૧-૧૧-૧૯૮૧, -
   કવિતાનું સરનામું ૨૦૦૭
થાનકી પ્રતીક્ષા હરસુખ ૫-૫-૧૯૮૨, -
   વેબ @ હોમ ૨૦૦૩
વાઘેલા ભારતીબેન ઈશ્વરભાઈ ૩૦-૫-૧૯૮૩, -
   ગુજરાતી લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં મહિલાઓનું પ્રદાન ૨૦૧૫
ઠાકોર ભરત એસ. ૨-૬-૧૯૮૩, -
   વિદાય ૨૦૦૪
પ્રજાપતિ રમેશકુમાર અંબારામભાઈ 'શિલ્પી બુરેઠા' ૭-૬-૧૯૮૩, -
   કુમાર ૨૦૧૬
ચૌહાણ અજયસિંહ ૨૫-૯-૧૯૮૩ -
   અમૃતલાલ વેગડનું પ્રવાસ-સાહિત્ય ૨૦૦૯
ચૌધરી રમેશ ૧૫-૭-૧૯૮૪ -
   વિવેચન વિધિ ૨૦૧૧
પ્રજાપતિ ગુરુદેવ હસમુખભાઈ ૬-૯-૧૯૮૪ -
   શાશ્વત સુખ ૨૦૨૨
પ્રજાપતિ જીતેન્દ્ર શંકરભાઈ ૧-૧-૧૯૮૭ -
   હું હવે કાગળ ઉપર ૨૦૧૪
તળપદા શાર્દૂલ ગોપાળાભાઈ ૨૬-૧૧-૧૯૮૭ -
   ચરોતરના દેવી પૂજકોનો ઇતિહાસ ૨૦૨૦
સોની અજય રમણીકલાલ ૨૧-૧૧-૧૯૯૧ -
   રેતીનો માણસ ૨૦૧૭
આચાર્ય અભિમન્યુ જીતેન્દ્રભાઈ ૨૪-૯-૧૯૯૪ -
   પડછાયાઓ વચ્ચે ૨૦૧૮
જાની પૂજન નીલેશભાઈ ૨-૨-૧૯૯૭ -
   ફેસબુકના સર્જક માર્ક ઝકરબર્ગ ૨૦૧૯
સોની દૃષ્ટિ ૨૩-૭-૨૦૦૦ -
   અ-માણસ ૨૦૨૧