સુરેશ જોશી/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પાર્શ્વ ગ્રંથકાર શ્રેણી : ગ્રંથ : ૫
સુરેશ જોષી





ચંદ્રકાન્ત ટોપીવાળા











પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ

Suresh Joshi
A monograph by
Chandrakant Topiwala

*

© ચન્દ્રકાન્ત ટોપીવાળા

પ્રકાશક
બાબુભાઈ એચ. શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
(ફોન : ૦૭૯-૨૫૩૫૬૯૦૯)

*

પાર્શ્વ પ્રથમ આવૃત્તિ : ૨૦૧૧
પ્રત : ૫૦૦
મૂલ્ય : ૬૦-૦૦

*

લેસર ટાઇપસેટિંગ
અભિષેક ગ્રાફિક્સ
બી-૯/૧, લવકુશ કોમ્પ્લેક્ષ,
સુખરામનગર ચાર રસ્તા, ગોમતીપુર,
અમદાવાદ-૩૮૦ ૦૨૧
(મો. ૯૭૨૫૬૪૦૮૫૭)

મુદ્રક :
શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર
૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.

નિવેદન

યુગવર્તી સુરેશ જોષીના સમગ્ર સાહિત્યને આટલા લઘુફલક પર મૂલવવું એ કસોટીરૂપ કાર્ય છે. આમ છતાં, ગુજરાતી સાહિત્યમાં એમની સર્જક ચેતના અને વિવેચન સંપાદનનાં આંદોલનો દ્વારા સાહિત્યને અપાયેલા મહત્ત્વના વળાંકનો અર્થ એમાંથી ઉપસાવવાનો અને એ અર્થને તપાસવાનો અહીં ઉપક્રમ છે. આધુનિકતાવાદના ક્રાંતિકારક સ્ત્રોતનો વેગ ગુજરાતી સાહિત્યસ્વરૂપોની કાયાપલટ કરી નવાં શિલ્પ અને કલેવર રચી ગયો છે, એના પગેરુ અહીંના વિશ્લેષણમાં મળવા શક્ય છે. મૂળે, રમણલાલ જોષીના સંપાદન હેઠળ ‘ગુજરાતી ગ્રંથકાર-૪૩' રૂપે ગૂર્જર ગ્રંથ કાર્યાલય મારફતે પ્રગટ થયેલું આ પુસ્તક સંપાદનનાં અન્ય અંગોને ગાળી નાખીને સ્વતંત્ર લેખન રૂપે અહીં પ્રકાશિત કર્યું છે. પાર્શ્વ પબ્લિકેશનનો આ માટે હું આભારી છું.

ચન્દ્રકાન્ત ટોપીવાળા


ડી/૬ પૂર્ણેશ્વર ફ્લેટ્સ
ગુલબાઈ ટેકરા
અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : ૨૬૩૦૧૭૨૧