સોરઠિયા દુહા/171

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[5]

રામ રૂપૈયા રોક હે, છિનભર છાના નાંહિ,
સાહેબ સરખા શેઠિયા, બસે નગરકે માંહિ.

બસે નગરકે માંહિ, હુંડિયાં ફિરે ન પાછી;
ક્યા પેસેકી પ્રીત, પ્રીત સદ્ગરુકી સાચી.

કહે દીન દરવેશ, ત્યાગ બૈરાગ તપૈયા;
ખરચા ખૂટે નાંહિ, રામ કે રોક રૂપૈયા.