સોહરાબજી ખુરસેદજી ઍન્જિનિયર
ઍન્જિનિયર સોહરાબજી ખુરસેદજી: પારસીશાઈ ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નોવેલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મોરજનું જન્મચરિત્ર’ (૧૮૯૬)ના કર્તા.