‘પ્રત્યક્ષ'સૂચિ/૧૦. કોશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૦. કોશ

અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (સંપા. જયંત ગાડીત)
           – ચદ્રકાન્ત ટોપીવાળા; બાબુ સુથાર. ૧૯૯૯(૩)
ગુજરાતી-અંગ્રેજી ડિક્શનરી(ભાનુસુખરામ ભરતરામ મહેતા) – હેમંત દવે. ૨૦૦૧(૩)
ગુજરાતી શબ્દાર્થકોશ (સંપા. યોગેદ્ર વ્યાસ) – હેમંત દવે. ૨૦૧૩ (૧)
ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોશ (સંપા. ઈશ્વરલાલ દવે)
                         – કનુભાઈ જાની. ૧૯૯૬ (૧)
ગુજરાતી સાહિત્યકોશ :૧ (સંપા. જયંત કોઠારી) – પ્રમોદકુમાર પટેલ. ૧૯૯૧(૧)
ગુજરાતી સાહિત્યકોશ :૨ (સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા)
                      – જસવંત શેખડીવાળા. ૧૯૯૧ (૧)
રૂઢિપ્રયોગ અને કહેવતસંગ્રહ(ભાષાનિયામકની કચેરી) – સતીશ વ્યાસ. ૧૯૯૧(૪)
મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (સંપા. જયંત કોઠારી) – રમણ સોની. ૧૯૯૬(૧)
વસ્તુસંખ્યા કોશ (સંપા. ભારતી ભગત) – રમણ સોની. ૧૯૯૩ (૨)
વિશ્વજ્ઞાનકોશ (રજની વ્યાસ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૫ (૧)
વિશ્વપ્રસિદ્ધ વ્યિક્તકોશ (સંપા. મૂળશંકર ભટ્ટ) – મહેબૂબ દેસાઈ ૨૦૦૩ (૧)
શબ્દાર્થમૂળદર્શક કોશ (છોટાલાલ સેવકરામ ભટ્ટ) – નવલરામ પંડયા. ૨૦૧૩ (૨)