અંબારામ મંગલજી

અંબારામ મંગલજી: ‘(શ્રી) સંતસેવા' (૧૮૯૯) પદ્યકૃતિના કર્તા.