અંબાશંકર મોતીરામ

અંબાશંકર મોતીરામ: ‘જગદેકચન્દ્રવિશાલાક્ષી' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા.