અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પરિશિષ્ટ ૨
▢ 'અધીત' - ૧, સંપા. ચિમનલાલ ત્રિવેદી ચિનુ મોદી પ્રકાશન વર્ષ: ૧૯૭૪)
ગુજરાતીનો અધ્યાપક સંઘ : ૧૯૪૭ – ૧૯૭૪ - | ચિમનલાલ ત્રિવેદી | |
ગુજરાતીના અધ્યાપકોનું કાર્યક્ષેત્ર - | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | |
ગુજરાતી અભ્યાસક્રમો - | ઉમાશંકર જોશી | |
રસાભાસ : તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન - | નગીનદાસ પારેખ | |
ગુજરાતી કોશ - | ભોગીલાલ સાંડેસરા | |
ગુજરાતી સાહિત્યમાં અનુષ્ટુપ - | સુંદરજી બેટાઈ | |
કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકનો વિન્યાસ - | કાંતિલાલ વ્યાસ | |
ભાષા ને વ્યાકરણ - | કેશવરામ શાસ્ત્રી | |
સ્નાતક-અનુસ્નાતક અધ્યયન – સંશોધન | હરિવલ્લભ ભાયાણી | |
મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ - | મશંકર ભટ્ટ | |
કાવ્યમાં રહસ્ય ઘટકાંશ અને કાવ્યપ્રયોજન - | હીરાબેન પાઠક | |
નવલકથામાં પ્રથમ પુરુષ પ્રયોગ - | ધીરુભાઈ ઠાકર | |
ગુજરાતીના અભ્યાસક્રમમાં નાટકનું શિક્ષણ - | ચંદ્રવદન મહેતા | |
અર્વાચીન સંદર્ભમાં સાહિત્યનું અધ્યાપન - | સુરેશ જોશી |
▢ 'અધીત : પ્રમુખીય પ્રવચનો' (પ્રકાશન વર્ષ : ૧૯૯૭)
સંપા. ચંદ્રકાન્ત શેઠ, જયદેવ શુક્લ, ભરત મહેતા, જગદીશ ગૂર્જર
(“અધીત —બે' થી ‘અધીત એકવીસ’માં સંપાદિત પ્રમુખીય વક્તવ્યો)
યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતીનો અભ્યાસક્રમ | આચાર્યશ્રી મોહનભાઈ પટેલ | |
થોડોક કાવ્યવિચાર | ડૉ. ઉપેન્દ્ર પંડયા | |
ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ | ડૉ. ચંદ્રકાન્ત મહેતા | |
અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી | શ્રી ઉશનસ્ | |
કવિતા : વસ્તુ અને વ્યાકરણ | ડૉ. જયંત પાઠક | |
સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો:સાધારણીકરણ અને Objective Correliative | ડૉ. ઈશ્વરલાલ ૨. દવે | |
પરાવ્યક્તિ અને સંદિગ્ધતા | ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાલા | |
સેટાયર : તેનું સ્વરૂપ | ડૉ. મધુસુદન પારેખ | |
લોકવાઙમયની દિશામાં થોડા વિચારો | પ્રા. કનુભાઈ જાની | |
સર્જન-વિવેચનના સંબંધો | ડૉ. રમણલાલ જોશી | |
નાટક : લેખકથી પ્રેક્ષક સુધી | આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુ | |
આપણા માત્રિક છંદો | ડૉ. ચિમનલાલ ત્રિવેદી | |
વિવેચક - વિવેચનવિચાર | જસવંત શેખડીવાલા | |
ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન | પ્રા. જયંત પારેખ | |
બારમાસી સાહિત્ય સ્વરૂપ અને લોકસાહિત્ય | ડૉ. પ્રભાશંકર તેરૈયા | |
સાહિત્ય સ્વરૂપ : નવી વિભાવના | ડૉ. પ્રમોદકુમાર પટેલ | |
કાવ્ય: સર્જનથી અવબોધન સુધી | ડૉ. હર્ષદ ત્રિવેદી 'પ્રાસન્નેય' | |
તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ | ડૉ. ધીરુ પરીખ | |
ગ્રંથાવલોકન : પરંપરા અને પ્રયોગ | આચાર્યશ્રી ગંભીરસિંહ ગોહિલ | |
સ્વાધ્યાયને નથી સામાં તીર | આચાર્યશ્રી નરોત્તમ પલાણ | |
ભાષાસાહિત્યના અધ્યાપનમાં સર્જનાત્મક અભિગમ | ડૉ. ચંદ્રકાન્ત શેઠ |
▢ 'અધીત : પ્રમુખીય પ્રવચનો—૩’(પ્રકાશન વર્ષ : ૨૦૧૦)
સંપા. : અજય રાવલ, રાજેશ મકવાણા, ભરત પરીખ, જે. એમ. ચંદ્રવાડિયા, ભરત પંડ્યા
('અધીત– બાવીસ”—થી 'અધીત તેત્રીસ'–માં સંપાદિત પ્રમુખીય વક્તવ્યો)
ઈસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર | ચિનુ મોદી | |
---|---|---|
પ્રત્યક્ષ વિવેચનથી સિદ્ધાંત તરફ પરાત્પર પરબ્રહ્મ સહી; | જયંત ગાડીત | |
પણ શા મન વાણી જે અગમ્ય | સિતાંશુ યશશ્ચંદ્ર | |
દાખલા તરીકે ટૂંકીવાર્તાની ભાષા | સુમન શાહ | |
अथ गद्यजिज्ञासा | માય ડિયર જ્યુ | |
સાહિત્ય અને સાહિત્ય શિક્ષણના પ્રશ્નો | શિરીષ પંચાલ | |
ભારતીય કથનશાસ્ત્ર | નરેશ વેદ | |
શિક્ષણનું નાટક અને નાટકનું શિક્ષણ | સતીશ વ્યાસ | |
સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય | પ્રવીણ દરજી | |
સાહિત્ય-વાચનાના ભાવન-વિવેચન | વિજય શાસ્ત્રી | |
કોશરચના—વિજ્ઞાનની નવી દિશાઓ | રમણ સોની | |
ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ: નકલંકી ભજનો | બળવંત જાની |
❏