અનેક ચાર કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું પાંખો સંકોરતું સરી જાય હળવે... હળવે... ખડક ઊંચકાય ઊડઊડ થાય