અબ્દુલગની અબ્દુલરહેમાન આદનવારા

આદનવારા અબ્દુલગની અબ્દુલરહેમાન: ‘બહારે ગુલશન ગાયનરસ’ (૧૮૯૦)ના કર્તા.