અરવિન્દા

અરવિન્દા: તત્કાલીન સામાજિક વસ્તુને કથાનકરૂપે વણી લઈ પરંપરાગત ઢબે લખાયેલી વાર્તાઓનો સંગ્રહ ‘વાર્તાલહરી'ના કર્તા.