Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : સફેદ પતંગિયું
Language
Watch
Edit
આઠ પતંગિયાં : સફેદ પતંગિયું
કમલ વોરા
કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં.
←
આઠ પતંગિયાં : રાતું પતંગિયું
આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું
→