કમલ વોરા
સકળ સૃષ્ટિના રંગ ખરી રહ્યા હતા એ પળે એક સોનેરી પતંગિયું ક્યાંયથી આવી મારા હાથ પર બેઠું ને મને ઉગારી ગયું.