બાલમુકુન્દ દવે
છીછરાં નીરમાં હોય શું ના’વું? તરવા તો મઝધારે જાવું, ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.