હરીન્દ્ર દવે
વનમાં વન નંદનવન, સજની! મનમાં મન એક તારું, પળમાં પળ એક પિયામિલનની રહી રહીને સંભારું. (મૌન, પૃ. ૧)